________________
૧૨૯ મૂલનક્ષત્રિ જાઈ સુતા, શ્રીશેખૂનઈ જાણિ રે, સાહિ હુકમિ શાંતિક કોયલ, હેમ રજત કુંભ આણિ છે. ધર્મ ૨૯ તિહાં મંગલેવઈ આવીયઉ, શ્રીસલેમ સુરતાન રે, ભેટિ સહસ દસ રુણ્યન, દેખિ ભયઉ હયરાન રે. ધર્મ ૨૧ શાંતિક જલ લેઈ કરઈ, અંતેઉરનઈ સંગિ રે; શ્રીજી નયનિ લગાવીયલ, મંત્રિ રહઈ રહી રંગિ છે. ધર્મ ૧૧
ઢાળ ૯. રાગ-આસાઉરી.
આમલ લપા થાન–એ દેશી. आचार्य श्रीजिनचंद्रने अकबरनुं आमंत्रण । અન્ય દિવસિ રસ માંહિ, સાહિજી એમ કહબરી, કુન જિનદર્શન માંહિ, સદગુરૂષ વહઈરી–આંકણી તબ બેલઈ ગુણ જાન, પંડિત જન ઉલસીરી; શ્રીજિનચંદ્ર મહેત, જહાં ગુણરાસિ વસીરી, તિનકઉ કુન ઈહાં સિષ્ય, શ્રાકમચંદ્ર અછરી;
લાવઈ તસુ પાસિ, કે કુરમાણ પછઈરી. ખિજમતીયા કુરમાન, સેતી ભેજઈ તહાંરી, ગુજરમંલિ તાં, ત્રાંબાવતી જહાંરી અન્ય ૧૫ સાહિ હુકમિ ગુરૂ દેખિં, જીયમઈ આણિ લીરી; આએ અહમદાવાદિ, વિકસી સુમતિ કલીરી. અન્ય૦ ૧૬ શુભ શકુને ઉચછાહ, બિણિક ચિત્તિ ધરારી, આ એ સીહી માંહિ, ભૂપતિ સેવ કરીરી. અન્ય. ૧૭ તિહાં નૃપ શ્રી સુરાણ, ઉચ્છવ કર સગરઈરી, જીવ દયાનઉ લાભ, મ પઈ ચિત્ત ખરઈરી. અન્ય૦ ૧૮ સેવનગિરિ ચઉમાસ, રાખે સાહિ ખુસીરી, દેઈ નિજ કુરમાન, ભાગકી લીલ ઈસીરી. અન્ય. ૧૯ મગસિરિ કરિય વિહાર, મેડતાં નાગપુરારી, વિચિ વંદાવી સંધ, આએ સુજસ વરઈરી. અન્ય૦ ૨૦
અન્ય૦ ૧૩
અન્ય૦ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org