________________
૧૨.
શ્રી રાજસાગરસૂરીસરુ, સહ શ્રી શાંતીદાસ બે સુર મિત્ર મિલી, સુરપુરિ કરિ વિલાસ.
હાલ ૧૫. રાગ–ગેડી. ઝાંઝરીઆ મુનિવર ધન ધન તુહ્મ અવતાર—એ દેશી. चतुर्विध संघनो विलाप। ભગવન ભગવનજી ઈણિપરિ, સૂરીસર કરતે રે સાદ, ભગવનજી ભાખિં નહીં રે, તવ ઉપને વિખવાદ. ગુણવંતા ગુરૂજી ઈમ કિમ દીજઈ રે છે, ગછ નાયક બિરુઆ ઈમ કિમ ડીઈ નેહ, સૂરીસર સુંદર ઈમ કિમ છેડીઈ દેહ, ભગવનછ ભા ઇમ કિમ કીજઈ રે એહ–આંકણિ. તુ પરેકિં પધારી આજી, શ્રી તપગચ્છ કેરા નાથ; ભગવનજી ભગવનજી ઈણિ પરિ, કેનિં કહિસ્ય જોડી હાથ. ગુ. ૨ અવિનય અહ્મ જાણું કરી, તુહ્મ નથી કરતા અહ્મણ્યું વાત; અહ્મનિ તુલ્બ ઘણા વાલાજી, એક વાર બેલો અહ્મચા તાત. ગુ. ૩ તુમ્ભ અબેલે સ્વઈ લીયેજી, જે કહો તે કરૂં અન્ને કામ ભગવન ભાખે ભાખડીજી, રાખે રે અહ્માણી મામ, ગુણ તુહ્મચા કેતા કહુંજી, એકિ રે મુખિં હું આજ મયા કરી મુઝ નિ દાઉજી, તપાગચ્છ કેરૂં રે રાજ. ઈમ કહિતાં ધરણું ઢલ્યાજી, મૂરછા આવી અસન, શીતલ વાઈ જાગીયા, મુખિં ભણતા ભગવન્ન. હા હા દૈવ અઢારમું છે, નિરદય માંહિ શીરતાજ; જન જનનિ દુખ દેતાંજી, ન કરિ કેહની લાજ. લહ પણુિં અદ્ભનિ લાલીઆ, પાલી પિસી પઢારે કીધ; આજ વીસારી મહેલીઆ, પિતિ રે કીધી પરભવ સીધ. ગુ. ૮ પાઠકજી હઠ લઈ રહ્યાજી, તાજી કહે મુજ એહ; વાત એકાંતિ પૂછતાછ, હવિ કુણ પૂછશ્યઈ તેહ ગુરુ ૯
x
7
w
ગુર છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org