SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર પ કામરાગ ૬. નેહરાગ ૭. દષ્ટિરાગ પરિહરૂં ૮. સુદેવ ૯. સુગુરુ ૧૦. સુધર્મ આદરૃ. ૧૧. કુદેવ. ૧૨. કુરુ ૧૩. કુધર્મ પરિહરૂ. ૧૪. જ્ઞાન ૧૫. દર્શન ૧૬. ચારિત્ર આદરૂ. ૧૭. જ્ઞાનવિરાધના ૧૮. દર્શનવિરાધના ૧૯. ચારિત્રવિરાધના પરિહરૂ. ૨૦. મનગુપ્રિ ૨૧. વચનગુપ્તિ ૨૨. કાયગુપ્તિ આદરૂં. ૨૩. મનદંડ ૨૪. વચનદંડ ?' કાયદંડ પરિહરૂં. બાકીના ૨૫ બોલ અંગ પડિલેહતાં બોલવા. (ડાબે હાથ પડિલેહતાં) ૧. હાસ્ય ૨. રતિ ૩. અરતિ પરિહરૂં. (જમણે હાથ પડિલેહતાં) ૪. ભય પ. શેક ૬. દુર્ગછા પરિહરૂં. (લલાટ પડિલેહતાં) ૭. કૃષ્ણ લેશ્યા, ૮. નીલેશ્યા, ૯. કાપતલેશ્યા પરિહરૂ. (મુખ પડિલેહતાં) ૧૦ રસગારવ ૧૧. ઋદ્ધિગારવ ૧૨. સાતાગારવ પરિહરૂ. (છાતી આગળ પડિલેહતાં). ૧૩. માયાશલ્ય ૧૪. નિયાણશલ્ય ૧૫, મિથ્યાત્વશલ્ય પરિહરૂં. (ડાબા ખભે પડિલેહતાં) ૧૬. ધ ૧૭. માન પરિહરૂ. (જમણા ખભે પડિલેડતાં) ૧૮. માયા ૧૯. લોભ પરિહરૂં. (ડાબે ઢીંચણ પડિલેહતાં) ૨૦. પૃથ્વીકાય ૨૧. અષ્કાય ૨૨. તેઉકાયની યગુ કરૂં. (જમણે ઢીંચણ પડિલેહતાં) ૨૩. વાયુકાય ૨૪. વનસ્પતિકાય ૨૫. ત્રસકાયની રક્ષા કરૂં. ઈછામિ ખમાસમણ ! વંદિઉં જાવણિજજાએ. નિસાહિઆએ મથએ વંદામિ.’ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક સંદિ સાહું"? “ઈછું.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004916
Book TitlePanch Pratikraman Sutra Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, Vidhi, & Paryushan
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy