________________
શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર
પણ પાસે રાખવાની જરૂર છે. ત્યારપછી કટાસણું, મુહપત્તિ અને ચરવળ લઈ પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને જમણે હાથે સ્થાપના ચાય સામે અવળે રાખીને નવકાર તથા પંચિંદિય નીચે પ્રમાણે કહેવા.
૧નમો અરિહંતાણું, ન સિદ્ધાણં નમે આયરિયાણું, નમો ઉવજઝાયાણં નમેલેએ સવસાહૂણું, એ પંચ નમુક્કર,સરવાવપણાસણ,મંગલાણું ચ સન્વેસિં, પઢમં હવઈ મંગલ. પંચિંદિયસંવર તહ નવવિહ બંભિચેર ગત્તિધરે; ચઉવિકસાયમુક્કો, ઈઅ અદુરસગુણેહિ સંજુaો.૧ પંચમહત્વયજુરો, પંચવિહાયારપાલણસમા; પંચસમિઓ તિગુત્તો, છત્તીસગુણે ગુરુ મજજ. ૨
૧. આ મહામંત્ર છે, તેમાં પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવ્યો છે, તેથી તેનું બીજું નામ “પંચમંગલ સુત્ર છે, તેમજ નવ પદ હોવાથી નવકાર પણ કહેવાય છે.
૨. આ સૂત્રમાં આચાર્યના છત્રીસ ગુણેનું વર્ણન કર્યું છે, અને ગુરૂની સ્થાપના કરતાં બોલાય છે.
સ્થાપના સ્થાપતાં હાથ ઉંધ રાખવાનું કારણ કે વસ્તુ મૂકતા તે હાથ રખાય છે. અહિં સ્થાપના સ્થાપતાં આચાર્યના છત્રીસ ગુણ મૂકવાના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org