SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ ચોરી, વ્યભિચાર અને હિંસા એ મેટા દે છે. પ૧૯ એ પરે દીપોત્સવ કર એ પ્રાણુ, સકલ સુમંગલ કારણ જાણી, લાભવિમળ ગુણખાણ; વદતિ રત્નવિમલ બ્રહ્માણિ, કમલ કમંડલ વીણ પાણી, ઘ સરસ્વતી વર વાણી. કા શ્રી સીમંધર જિન ચૈત્યવંદન. શ્રી સીમંધર જગધણી, આ ભરતે આવે; કરૂણાવંત કરૂણા કરી, અમને વંદા. 1 સકલ ભક્ત તમે ધણી, જે હવે અમ નાથ; ભવો ભવ હું છું તાહરે, નહિ મેલું હવે સાથ. 2 સયલ સંગ છડી કરી, ચારિત્ર લેઈશું; પાય તમારાં સેવીને, શિવરમણી વરીશું, 3 એ અલજે મુજને ઘણે એ, પૂરે સીમંધર દેવ; ઈહાં થકી હું વિનવું, અવધારે મુજ સેવ. 4 શ્રી સીમંધર જિન સ્તવન. સુણે ચંદાજી ! સીમંધર પરમાતમ પાસે જાજે, મુજ વિનતડી, પ્રેમ ધરીને એણીપેરે તમે સંભળાવજે. જે ત્રણ ભુવનને નાયક છે, જસ ચેસઠ ઇંદ્રપાયક છે નાણુ દરિસણ જેહને ખાયક છે કે સુણે છે તેના જેની કંચન વરણી કાયા છે, જસ ધારી લંછન પાયા છે, પુંડરિકગિણી નગરીને રાયા છે : સુણે રા બાર પર્ષદામાંહિ બિરાજે છે, જસ ત્રીશ અતિશય છાજે છે, ગુણ પાંત્રીશ વાણીએ ગાજે છે કે સુણે પાસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004916
Book TitlePanch Pratikraman Sutra Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, Vidhi, & Paryushan
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy