________________ કર્મ બંધનમાંથી મુક્ત થવા હંમેશાં ભાવના રાખે. પ૧૩ બલવ પ્રમુખ બહુલાં છે બીજા પણ નહિ મુક્તિને વાસે રે. પર્યું છે 4 5 તે માટે તમે અમર પળા, વાઇ છે અઠ્ઠાઈ મહેત્સવ કીજે રે, અઠમતપ અધિકાઈએ કરીને, નરભવ લાહ લીજે રે. . પર્યુંપ ઢોલ દદામા ભેરી ન ફેરી, વાવ | કલ્પસૂત્રને જગાવો રે, ઝાંઝરના ઝમકાર કરીને, ગરીની ટોળી મળી આવે છે. પર્યુo | 6 | સેના રૂપાને ફૂલડે વધા, વાવ છે કલ્પસૂત્રને પૂજે રે; નવ વખાણ વિધિએ સાંભળતાં, પાપ મેવાસી ધ્રુજે છે. પર્યું. 7 : એમ અઠ્ઠાઈ -મહત્સવ કરતાં, વાવ ! બહુ જીવ જગ ઉદ્ધરિયા રે; વિબુધ વિમલ વર સેવક એહથી, નવનિધિ ઋદ્ધિ સિદ્ધિ વરિયાં રે. * પર્યું છે 8 છે શ્રી પર્યુષણની સ્તુતિ. પુન્યનું પિષણ પાપનું શોષણ, પર્વ પર્યુષણ પામીજી, કલ્પ ઘરે પધરાવો સ્વામી, નારી કહે શિર નામીજી; કુંવર ગયવર બંધ ચઢાવી, ઢેલ નિશાન વજડાવેજી, સદ્ગુરૂ સંગે ચઢતે રંગે, વીર ચરિત્ર સુણાજી ના પ્રથમ વખાણ ધર્મસારથિ પદ, બીજે સુના ચારજી, ત્રીજે સુપન પાઠક વલી એથે, વીર જનમ અધિકાર ; પાંચમે દીક્ષા છઠે શિવપદ, સાતમે જિન ત્રેવીશજી, આઠમે થિરાવલ સંભળાવે, પિઉડા પૂરે જગીશજી પારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org