________________ તિર્યંચ અને નારકી આ બે ગતિ માઠી ગતિ છે. 511 એક એક પદે ઉપવાસ વીશ, માસ ખટે એક એલી કરીશ, એમ સિદ્ધાંત જગીશ 3 છે શક્તિ એકાસણું તિવિહાર, છટૂડ અટ્ટમ માસમણું ઉદાર, પડિક્રમણ દાય વાર; ઈત્યાદિક વિધિ ગુરૂગમ ધાર, એક પદ આરાધન ભવપાર, ઉજમણું વિધિ પ્રકાર; માતંગ જક્ષ કરે મને હાર, દેવી સિદ્ધાર્થ શાસન રખવાળ, સંઘ વિઘન અપહાર, ખિમાવિજય જસ ઉપર પ્યાર, શુભ ભવિયણ ધમી આધાર, વીરવિજય જયકાર | 45 શ્રી પર્યુષણનું ચિત્યવંદન. પર્વ પર્યુષણ ગુણનીલે, નવકપ વિહાર; ચાર માસાન્તર થિર રહે, એહિ જ અર્થ ઉદાર. 1 અષાડ સુદિ ચૌદશ થકી, સંવત્સરી પચાસ; મુનિવર દિન સિત્તેરમેં, પરિકકમતાં ચૌમાસ. મારા શ્રાવક પણ સમતા ધરી, કરે ગુરૂના બહુમાન; કલ્પસૂત્ર સુવિહિત મુખે, સાંભળે થઈ એકતાન. 3 જિનવર ત્ય જુહારીયે, ગુરૂભક્તિ વિશાલ; પ્રાયે અષ્ટ ભવાંતરે, વરિચે શિવ વરમાલ. 4 દર્પણથી નિજ રૂપને, જુવે સુદૃષ્ટિ રૂપ; દર્પણ અનુભવ અર્પછે, જ્ઞાન રમણ મુનિ ભૂપ. પા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org