________________ 51. કંચન અને કામિનીના ત્યાગી એ જ સાચા ત્યાગી. શ્ર વીશ–સ્થાનક તપની સ્તુતિ. પૂછે ગૌતમ વીર જિર્ણોદા, સમવસરણ બેઠા સુખકંદા, પૂજિત અમર સૂરિંદા, કેમ નિકાચ પદ જિન ચંદા, કિશુવિધ તપ કરતા ભવફંદા, ટાલે દુરિતહ દંદા; તવ ભાખે પ્રભુજી ગત નિંદા, સૂણ ગૌતમ વસુભૂતિ નંદા, નિર્મલ તપ અરવિન્દા; વિશ સ્થાનક તપ કરતાં મહિંદા, જેમ તારક સમુદાઈ ચંદા; તેમ એ સવિ તપ ઇદા 1 પ્રથમ પદે અરિહંત નમીજે, બીજે સિદ્ધ પવયણ ત્રીજે, આચારજ શેર ઠવીજે; ઉપાધ્યાય ને સાધુ ગ્રહીને, નાણદંસણ પદ વિનય વહીજે, અગીયારમે ચારિત્ર લીજે, ચારિત્રનાણુ સુઅતિત્કસ કીજે, ત્રીજે ભવ તપ કરત સુણ જે, એ સવિ જિન તય લીજે પ 2 | આદિ ન પદ સઘલે વીશ, બાર પન્નર બાર વલી છત્રીશ, દશ પણ વીસ સગવી; પાંચ ને સડસઠ તેર ગણીશ, સત્તર નવ કિરિયા પણ વીશ, બાર અઠાવીશ ચોવીશ; સિત્તેર ઈગવન પીસ્તાલીશ, પાંચ લોગસ્સ કાઉસ્સગ રહીશ, નૌકારવાલી વીશ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org