________________
૪૯
શ્રી રાઈ પ્રતિક્રમણ વિધિ એકસોશી બિંબ પ્રમાણ એકએકચિત્યે સંખ્યા જાણ; તેરસે કેડ નેવ્યાસી કોડ, સાઠ લાખ વંદુ કર જોડ.૮ બત્રીસેં ને ઓગણસાઠ,તિછ લોકમાં ચિત્યનો પાઠ; ત્રણ લાખ એકાણું હજાર,ત્રણસેંવીશતબિંબ જુહાર.૯ વ્યંતર જ્યોતિષીમાં વળી જેહ,શાશ્વતજિન વંદુ તેહ;
ષભ ચંદ્રાનન વારિણ,વર્ધમાન નામે ગુણસેણ.૧૦ સમેતશિખર વંદુ જિન વીશ, અષ્ટાપદ વંદુ વીશ; વિમલાચલનેગઢગિરનાર,આબુઉપરજિનવરજુહાર.૧૧ શંખેશ્વર કેસરિયો સાર, તારંગે શ્રી અજિત જુહાર; અંતરિક વરકાણે પાસ, જીરાવેલો ને થંભણ-પાસ.૧૨ ગામ નગર પુર પાટણ જેહ,જિનવર ચિત્ય નમું ગુણગેહ; વિહરમાન વંદુ જિનવીશ,સિદ્ધ અનંતનમુનિશદિશ.૧૩ અઢી દ્વીપમાં જે અણગાર,અઢાર સહસ શીલાંગના ધાર; પંચમહાવ્રત સમિતિ સાર,પાલે પેલાવે પંચાચાર.૧૪ બાહ્ય અભ્યતરતપઉજમાલ તે મુનિર્વાદુગુણમણિમાલ નિતનિત ઊઠી કીત્તિ કરૂં, જીવ કહે ભવ સાયરતરૂં. ૧૫
પછી નમુક્કારસહિઅં, પરિસિ, સાડૂઢપેરિસી, પુરિમઢ એકાસણું, બેસણું, આયંબિલ, ઉપવાસાદિ વિગેરેનું યથાશક્તિ પચ્ચક્ખાણ લેવું તે પચ્ચખાણ સૂત્ર નીચે પ્રમાણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org