________________
જુગાર “દારૂ-ગણિકા, શિકાર ને માંસ-ચારી.
૪૬૩
પડિવન્યુ' નહિ’. સુધી ટીપ કીધી નહિ'. સુધા તપ પહોંચાડચે નહિ, સાત ભેદે વિનય સાચવ્યે નહિ. દશ ભેદે વૈયાવચ્ચ ન કીધેા. પવિધ સજ્ઝાય ન કીધેા, કષાય વેસિરાજ્યે નહિં, દુઃખક્ષય કર્મ ક્ષય નિમિત્તે કાઉસ્સગ્ગ ન કીધા. ધર્મધ્યાન, શુકલધ્યાન યાયાં નહિ.આત્ત તથા રૌદ્રધ્યાન યાયાં. અભ્યતર તપ વિષય અનેરા ૨૦
વીર્યાચારના ત્રણ અતિચાર, અણિગૃહિઅખલવિઆિ, મનેવી –ધમ ધ્યાન તણે વિષે ઉદ્યમ ન કીધા. પડિક્કમણું, દેવપૂજા, ધર્માનુષ્ઠાન,દાન શીલ, તપ, ભાવના છતી શક્તિ એ ગાપવી, આળસે ઉદ્યમ ન કીધા. એઠાં પડિમણું કીધું. રૂડાં ખમાસમણુ ન દીધાં, વીર્માંચાર વિષયએ અનેરા જે કાઈ અતિચાર પક્ષ૦ ૨૧
પડિસિધ્ધાણુ કરણે પ્રતિષેધ-અભક્ષ્ય, અન ંતકાય, મહાર’ભ પરિગ્રહ, જે કાઇ પ્રાણાતિપાત,મૃષાવાદ,અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લાભ, રાગ; દ્વેષ; કલહે; અભ્યાખ્યાન, વૈશુન્ય,રતિઅરતિ, પરપરિવાદ, માયામૃષાવાદ, મિથ્યાત્વશલ્ય. એ અઢાર પાપસ્થાનકમાંહે જે કાઇ કીધાં, કરાવ્યાં, અનુમેાઘાં હાય, તે સવિ ' મન, વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડ, ૨૨
.
એવકારે શ્રાવક્તણે ધર્મ સમ્યક્ત્વ મૂળ ખાર વ્રત એકસા ચાવીશ અતિચાર માંહે જે કોઈ અતિચાર પક્ષ દિવસ માંહિ સૂક્ષ્મ, ખાદર, જાણતાં, અજાણતા હુએ હાય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડ, ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org