________________
કાંધે ચડયા પાલ્યાં પિષ્યાં પુણ્ય ન થાય; કણ, કુવસ્તુ, ઢોર લેવરાવ્યા. અનેરા પાપોપદેશ દીધા. કેશ, કુહાડા, રથ, ઉખલ, મુસલ, ઘર, ઘંટી પ્રમુખ સજજ કરી મેલ્યાં. માગ્યાં આવ્યાં, અઘે નાહણે, પણ ધોયછે, ખાળે પાણી ઢોળ્યાં અથવા ઝીણે ઝીલ્યા. જુગટે રમ્યા. નાટક પેખક જોયાં. પુરુષ સ્ત્રીનાં રૂપશંગાર, વખાણ્યાં. રાજકથા, દેશકથા, ભક્તકથા, સ્ત્રીકથા પરાઈ તાંત કીધી. કર્કશ વચન બોલ્યાં. સંભેડા લગાડયા,શરભ,કડા પ્રમુખ ઝુઝતાં જોયા, કલહ કરતાં જોયાં. તણું ઉપાર્જના કીધી. સુખ કીર્તાિદેશ લઈ ચિંતવી, લુણ, પાણી, માટી કણ, કપાસીયા કાજ વિણ ચાંપ્યા. તે ઉપર બેઠા આલી વનસ્પતિ ચુંટી. અંગીઠા કાષ્ઠ વણિજ કીધા. છાશ, પા, ઘી, તેલ, ગોળ, આમ્સવેત, બેરંજાતણું ભાજન ઉઘાડાં મેલ્યાં. તે માંહે કૌડી, મંડી કુંથુઆ, ઉધેઈ, ઘીમેલ, ગિરોળી પ્રમુખ જે કઈ જીવ વિણા, સૂડ, સાલહિ ક્રીડા હેતુ પાંજરે ઘાલ્યા. અનેરા જીવને રાગ દ્વેષ લગે એકને ઋદ્ધિ, પરિવાર વાંધી, એકને મૃત્યુ હાનિ વાંછી. આઠમે અનર્થદંડ વિરમણ વ્રત વિષયિ અને ૧૩
નવમે સામાયિક વ્રતે પાંચ અતિચાર, તિવિહે દુ૫ ણિહાણે સામાયિકમાં િમનમાં આહટ્ટ હટ્ટ ચિંતવ્યું, વચન સાઘ બેલ્યાં. શરીર અણપડિલેહ્યું હલાવ્યું. છતી શક્તિએ સામાયિક લીધું નહી. ઉઘાડે મુખે બોલ્યા સામાયિકમાં ઉંઘ આવી. વીજ દીવતણી ઉજેડી લાગી. વિકથા કીધી. ફેણુ, કપાસીયા, માટી, પાણતણ સંઘટ્ટ હુઆ. મુહપત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org