________________
૪૫૮
ભુખેમુ જમાઈએ, બહેત સુખ પાઈએ. નિયમ લઈ ભાંગ્યા. અતિક્રમ, વ્યતિકમ,અતિચાર, અનાચાર. સુહણે સ્વપ્નાંતરે હુઆ. ચોથે મૈથુન:વિરમણ વ્રત વિષયિએ અને જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ૦ ૯ - પાંચમે સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રતે પાંચ અતિચારધણુ ધન ખિત્ત વધુ ધન-ધાન્ય વગેરે પરિમાણ ઉપરાંત રખાવ્યું. તેનું, રૂપું, વગેરે નવવિધ પરિગ્રહ પરિમાણ લીધું નહીં, પઢવું વિચાર્યું, પાંચમે પરિગ્રહ પરિમાણ વ્રત વિધિઓ અને જે કઈ અતિચાર પક્ષ દિવસ માંહિ૦ ૧૦ - છઠે દિપરિમાણ વ્રતે પાંચ અતિચાર, ગણરસ ય પરિમાણે ઊદદિશે અહદિરો, તિર્યગદિશે જાવા આવવા તણા નિયમ લઈ ભાંગ્યા,એક દિશી સંક્ષેપી બીજી દિશી વધારી. વિસ્મૃત લગે અધિક ભૂમિ ગયા. પાઠવણ આઘી પાછી મેકલી. વહાણ વ્યવસાય કીધે. વર્ષાકાળે ગામતરૂં કીધું. છઠે દિપરિ– માણવ્રત વિષયિઓ અને જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂમ બાદર૦ ૧૧
સાતમે ગોપભોગ વિરમણ વ્રતે પાંચ અતિચાર, સચિને પડિબધે સચિત્ત આહારે, સચિત્ત પ્રતિબદ્ધ આહારે, અપલસહિ ભખણયા, દુપોલિસહિ ભફખણયા,તુચ્છસહિ ભફખણયા, અપકવ આહારે, દુપકવ આહારે,તુચ્છ ઔષધિ, કુણી આંબલી, ઓળા, ઉંબી, પક, પાપડીતણું ભક્ષણ કીધાં. અનંતકાય, અથાણું તણાં ભક્ષણ કીધાં. તથા રીંગણ, વીંગણ, પીલુ, પીચ, પંપટા, મહુડ, વડબેર પ્રમુખ બહુબીજ તણાં ભક્ષણ કીધાં.સચિત્ત દવ વિગઈ,વાહ તબેલ વલ્થ-કુસુમેસુ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org