________________
શ્રી પંચ પ્રતિક્રમણુ સૂત્ર
આકાંક્ષા-બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ક્ષેત્રપાળ, ગાગા, આસપાલ,પાદરદેવતા,ગેાત્રદેવતા,ગ્રહપૂન,વિનાયક, હનુમ ત,સુગ્રીવ,વાલી,નાહ ઇત્યેવમાદિક દેશ, નગર, ગામ,ગાત્ર,નગરી,જીજીઆ,દેવ દેહરાના પ્રભાવ દેખી રાગ આતંક કષ્ટ આવે ઇહલાક પરલેાકાથે પૂજ્યા, માન્યા. સિદ્ધ વિનાયક જીરાઉલાને માન્યું,ઇયુ, ૌદ્ધ, સાંખ્યાદિક સન્યાસી,ભરડા,ભગત,લિ ગિયા, જોગીયા,જોગી,દરવેશ,અનેરા દશનીયાતણા કષ્ટ,મત્ર, ચમત્કાર દેખી પરમાથ જાણ્યા વિના ભુલાવ્યા મેઘા, કુશાસ્ત્ર શીખ્યાં, સાંભળ્યાં,શ્રા, સવચ્છરી, હાળી, બળેવ,માહિપુનમ,અજા પડવા,પ્રેતબીજ,ગૌરીત્રીજ, વિનાયકચેાથ,નાગપંચમી, ઝીલણા છઠ્ઠી,શીલસાતમી, ધ્રુવ આઠમી,નૌલી નવમી,અહવા દશમી, વ્રતઅગીયારશી, વત્સ ખારસી, ધનતેરશી, અન ંત ચઉદશી, અમાવાસ્યા, આદિત્યવાર, ઉત્તરાયણ નૈવેદ્ય કીધાં. નવાદક, યાગ, ભાગ,ઉતારણાં કીધાં, કરાવ્યાં,અનુમેદ્યાં.પીપળે પાણી ઘાલ્યાં,ઘલાવ્યાંધર આહિર ક્ષેત્રે, ખલે, કુવે,તળાવે, નદીએ,દ્રહે, વાવીએ, સમુદ્ર,કું ડે, પુણ્યહેતુ સ્નાન કીધાં, કરાવ્યાં, અનુમેાધાં, ગ્રહણ, શનિશ્ચર, માહ માસે નવરાત્રીએ નાહ્યા. અજાણુનાં થાપ્યાં, અનેરાં વ્રત વ્રતાલાં કીધાં, કરાવ્યાં. વિતિ
For Private & Personal Use Only
૩૮૪
Jain Education International
www.jainelibrary.org