________________
ચક્રમાસી પ્રતિક્રમણ વિધિસહુ
૨૮૩
કુણહીને મત્ર આલેાચ, મમ પ્રકાશ્યા, કુણુહીને અનર્થ પાડવા ફૂડી બુદ્ધિ દીધી, ફંડા લેખ લખ્યા, કુંડી શાખ ભરી, થાપણમાસાકીધા. કન્યા, ગૌ,દેાર, ભૂમિ સંબધી લેણદેણે વ્યવસાયે વાદ વઢવાડ કરતાં મટકુ જુદુ મેલ્યા. હાથ પગતણી ગાળ દીધી, કડકડા મેયા, મમ વચન મેાલ્યા. ખીજે સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રત વિષચિએ અને જે કાઈ અતિચાર ચમાસી દિવસમાંહિ. ૨.
ત્રીજે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતે પાંચ અતિચાર. તેનાહઆગે ધર, બહિર, ક્ષેત્ર, ખલે પરાઇ વસ્તુ અણુમેકલી લીધી,વાપરી, ચેારાઈ વસ્તુ વહારી, ચાર ધાડ પ્રત્યે સકેતકીધા, તેહને સઅલ દીધું,તેહની વસ્તુ લીધી, વિરુદ્ધ રાજ્યાતિક્રમ કીધા, નવા પુરાણા, સરસ વિરસ, સજીવ નિર્જીવ વસ્તુનાં ભેળસ ભેળ કીધાં, ફૂડે કાટલે, તાલે, માને, માપે વહેાર્યાં. દાણચારી કીધી. કહીને લેખે વરાસ્યા. સાટે લાંચ લીધી. કૂડા કરહા કાઢયા. વિશ્વાસઘાત કીધેા, પરવચના કીધી, પાસંગ કડાં કીધાં. દાંડી ચઢાવી, લહકે કે કડાં કાટલાં માન માપાં કીધાં. માતા, પિતા, પુત્ર, મિત્ર,કલત્ર વાંચી કુહીને દીધું, જીદ્દી ગાંઠ કીધી થાપણ આળવી, કુણહીને લેખે લેખે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org