________________
પાક્ષિક પ્રતિક્રમણ વિધિસહ
૧૭૫
બીજે સ્થલ-અદત્તાદાન-વિરમણવ્રત પાંચ અતિચાર છે તેનાહડપગે. (૧) ઘર,બાહિર, ક્ષેત્ર,ખલે પરાઈ વસ્તુ અણમોકલી લીધી, વાવરી, ચેરાઈ વસ્તુ વહેકરી,ચાર ધાડપ્રત્યે સંકેત કીધે, તેહને સંબલ દીધું, તેહની વસ્તુ લીધી, વિરૂદ્ધ રાજ્યાતિકમ કીધો, નવા પુરાણ, સહસ,વિરસ, સજીવ-નિર્જીવ વસ્તુના ભેલસંમેલ કીધાં, ફૂડે કાટલે, તોલે, માને, મારે વહાર્યા, દાણચોરી કીધી, કુણહીને લેખે વરસ્યો, સાટે લાંચ લીધી, જ્હો કરો કાઢયે, વિશ્વાસઘાત કીધો, પરવંચના કીધી, પાસંગ કૂડાં કીધાં, દાંડી ચઢાવી, લહકે ત્રહકે કડાં કાટલાં,માનમાપાં કીધાં, માતાપિતા, પુત્ર, મિત્ર, કલત્ર વંચી કુણહિને દીધું, જુદી ગાંઠ કીધી, થાપણુએલવી,કુણહિને લેખે પલેખે ભૂલવ્યું ૫ડી વસ્તુ એલવી લીધી છે. ત્રીજે સ્થલ અદત્તાદાન-વિરમણવ્રત વિષઓ અને જે કોઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ, સૂમ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય,સવિતું મન, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્ક. (૩)
ચોથે સ્થલ-સ્વદારા-સંતેષ,પરસ્ત્રી-ગમન વિરમ-તે પાંચ અતિચાર.અપરિગ્દહિયા–ઈત્તર (૪). અપરિગ્રહીતાગમન, વિરપરિગ્રહીતાગમન કીધું,વિધવા, વેશ્યા, પરસ્ત્રી,કુલાંગના,સ્વદારા શેકતણે વિષે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org