________________
પાક્ષિક પ્રતિક્રમણ વિધિસહ
૧૭૩ બાદર જાણતા અજાણતાં હુઆ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી, તસ્ય મિચ્છામિ દુક્કડં.(૧). પહેલેસૂલ પ્રાણાતિપાત-વિરમણવ્રતે પાંચ અતિચાર છે વહબંધ-છવિઓએ૦(૧)દ્વિપદ ચતુપદ પ્રત્યે રીસવશે ગાઢ ઘાવ ચાલ્યા ગાદે બંધને બાંવ્યો,અધિક ભાર ઘાલ્યો,નિલંછન કર્મ કીધાં,ચારા પાણી તણી વેળાએ સાર સંભાળ ન કીધી, લેહણે દેહણે કિહી પ્રત્યે લંઘાવ્યા, તેણે ભૂખે આપણે જમ્યા, ક રહી મરા, બંદીખાને ઘલાવ્યો, સન્યા ધાન્ય તાવડે નાંખ્યાં,દળાવ્યાં.ભરડાવ્યાં, શોધી નવાવર્યા, ઇંધણ, છાણાં અણશેવ્યાં બાળ્યાં, તે માંહિ સાપ, વિંછી, ખજુરા, સાવલા, માંડ, જુઆ, ગિગડા, સાહતા મુઆ, દુહવ્યા, રૂડે સ્થાનકે ન મૂક્યા, કીડી, માડી ધીમેલ,કાતરા ચડેલ પતંગીયા,દેડકાં,અલસીમાં ઈયલ, કુંતા, ડાંસ, મસા, મગતરા, માખી, તીડ પ્રમુખ જીવ વિણ ડા.માળા હલાવતાંચલાવતા-પંખી,ચકલા કાગ તણાં ઇંડાં ફાડ્યા અનેરા કે દિયાદિક છત્ર વિણાસ્યા, ચાંપ્યા, દુહવ્યા, કાંઈ હલાવતાં, ચલાવતા, પાણી છાંટતાં અનેરા કાંઈકામકાજ કરતાં નિદાસપણું કીધું, જીવરક્ષા સડી ન કીધી,સંખારા સુકવ્યો, ગલકું ન કીધું,અળગણ પાણી વાપર્યું, ડીં જય ન કીધી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org