________________
૧૭૨
શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્ર હાળી, બળેવ, માહિ પૂનમ, અજા–પો, પ્રેતબીજ, ગૌરીત્રીજ,વિનાયક-ચોથ,નાગપંચમી,ઝીલણુ-છઠ્ઠી, સીલ-સાતમી,ધ્રુવ આઠમી નૌલી નવમી,અહવા દશમી, વ્રત-અગ્યારશી, વત્સ-બારશી.ધન-તેરશી, અનંત ચઉદશી,અમાવાસ્યા,આદિત્યવાર, ઉત્તરાયણ નેવેધ કીધાં. નવોદક, ચાગ ભગ, ઉતારણ કીધાં કરાવ્યાં, અનુમોઘાં, પીંપલે પાણી ઘાલ્યાંલાવ્યાં; ઘર બાહિર ક્ષેત્રે, ખલે, કુવે, તળાવ,નદીએ, દ્રહે, વાવીએ, સમુદ્ર, કેડે, પુન્ય-હેતુ સ્નાન કીધાં કરાવ્યાં અનુમધાં, દાન દીધાં. ગ્રહણ, શનિશ્ચર, મહા માસે નવરાત્રી ન્હાયાંઅજાણનાં થાપ્યાં અનેરાઇવ્રતત્રલોકીધાં કરાવ્યાં “વિતિગિચ્છા ધર્મ સંબંધીય ફલતણે વિષે સંદેહ કીધે. જિન, અરિહંત ધર્મના આગાર,વિશ્વોપકારસાગર, મોક્ષમાર્ગના દાતાર ઈસ્યા.ગુણભણી, ન માન્યા. ન પૂજ્યા. મહાસતી, મહાત્માની ઈહલેક-પરલોક સંબંધીયાં ભેગવાંછિત પૂજા કીધી.રોગ,આંતક, કષ્ટ આચ્ચે ખીણ વચન ભાગ માન્યા, મહાત્માના ભાત, પાણી.મલ શાભાણી નિંદા કીધી. કુચારિત્રિયા દેખી ચારિત્રિયા ઉપર કુભાવ હુઆ.
મિથ્યાત્વી તણી પૂજા પ્રભાવના દેખી પ્રશંસા કીધી, પ્રીતિ માંડી, દાક્ષિણ્ય લગે તેહને ધર્મમાન્ય,કીધાશ્રી સમ્યકત્વ વ્રત-વિષઈઓ અને જે કોઈ અતિચાર,મક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org