________________
સફળતાનાં સાપાન:
સ્થૂલ પદાર્થોના માત્ર સંગ્રહ દ્વારા, જીવનનું ગળુ ટુપાવા માંડે છે અને આખા સમાજને તેના જોરદાર ધક્કો પહોંચે છે. સંગ્રહને અંતે પણ નાશ પામનારા પદાર્થાના તે નાશ પામે તે પહેલાં સદુપયાગ ન કરવા તે પતનની સ્પષ્ટ નિશાની છે.
:૭
“ આ સુવાસ મારી છે, એટલે તેના ભાગવટાને હક્ક પણ મારા જ છે ” એમ વિચારીને પુષ્પ જો સુવાસના ભેાગવટામાં લપટાય અને તેને ત્યાગ ચૂકી જાય તે, તેની તે સુવાસ ખીજી જ ક્ષણે દુર્ગંધમાં પલટાઈ જાય અને તેનું સઘળું રૂપ ઉપટી જાય, તેજ રીતે પુણ્યબળે મળેલી સંપત્તિના જરા જેટલા પણ ત્યાગના અભાવે માનવજીવન પણ મડદાળ બની જાય છે.
જેમ પુષ્પની કિંમત તેની સુવાસમાં છે, મંદિરનું મૂલ્ય મૂર્તિમાં છે, સરાવરની કિંમત જળમાં છે, વૃક્ષાની કિંમત ફળમાં છે, તેમ માનવની કિંમત તેના હૈયામાં રહેલી ઉદારતામાં છે, એ ઉદારતાને આચાર વાટે વ્યક્ત કરવામાં છે અને નહિ કે સંપત્તિના શિખરે માત્રે મહાલવામાં,
આજની દુનિયામાં શ્રીમંતા ઝટ ખીજાની આંખે ચઢી જાય છે, તેનું કારણ એ છે કે દુઃખીનુ' દુઃખ જોઇને તેમનાં દિલ દ્રવતાં નથી.
સામાનું દુઃખ દૂર કરવાનુ સાધન તેમજશક્તિ પેાતાની પાસે હેાવા છતાં તેને જરા પણ ઉપયાગ નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org