________________
સાંભળતા હતા, માગસર વિ ૧૨, ૨૦૨૪ને ગુરૂવારના રાત્રે૧૦-૨૦ મિનીટે ઈંક્ષી ક્ષણ સુધી સ્વસ્થતાથી નવકારમંગનુ સ્મરણ કરતાં તેઓશ્રી સમાધિક અમદાવાદ નવર’ગપુરા ઉપાશ્રયખાતે કાળધમ પામ્યા. તેએશ્રીની અતિમ માંદગીમાં તેઓશ્રીના ભત્રીજા ભાઇ વીરેન્દ્રકુમાર કલ્યાણભાઈ આદિ સ’સારીસ્વજના, નવર`ગપુરા જૈન સંઘના આગેવાન શ્રાવકા માહિએ ખંતપૂર્વક તેઓશ્રીની ભક્તિના લાભ લીધેલા, બીજે દિવસે તેઓશ્રીની અંતિમ યાત્રા નવર’ગપુરા શ્રીસ’ઘ તરફથી ઠાઠથી નીકળેલ ને તેએાશ્રીના સમાધિ ક કાલધ પ્રસંગે તેઓશ્રીની આરાધનાની અનુમાદના નિમિત્તે શ્રીસંઘ તરફથી મહાત્સવનુ ભવ્યરીતે આયેાજન થયેલ.
આ રીતે તેઓશ્રી ૨૮ વર્ષના નિલચારિત્રપર્યાયપાલી ૭૮ વર્ષની વયે સમાધિ તથા શાતાપૂર્વક કાલધર્મ પામ્યાછે. તેમના જેવા તપસ્વી, વૈયાવચ્ચી વયે વૃદ્ધ પૂ. મુનિરાજશ્રીના કાલધમથી જૈન સ ંઘમાં ન પૂરી શકાય તેવી ખોટ પડી છે.
શાસનદેવ તેમના આત્માને ચિરશાંતિ આપે! !
તેઓશ્રીનાં પુણ્ય સ્મરણાર્થે ‘સફળતાનાં સપાન’ પુસ્તકનાં પ્રકાશનમાં રૂા. ૩૦૦ની આર્થિક સહાય તેએના ભત્રીજા શ્રી વીરેન્દ્રકુમાર કલ્યાણુભાઈ નાણાવટી તરફથી, શ્રી વિશ્વમ ગલ પ્રકાશન મંદિર સંસ્થાને ભેટ મળેલ છે, જે માટે સંસ્થા તેમને સહૃદયભાવે આભાર માને છે;
માનદમ`ત્રીએ : શ્રી વિશ્વમંગલ પ્રકાશન મદિર, પાટણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org