________________
૧૮૧
સફળતાનાં સોપાન
જેવી ગુણિયલ તેમજ ચતુર વસે છે. તે બદલ તેણે હર્ષ વ્યક્ત કર્યો. નગરશેઠ જેવી ઘેલછા આજે પણ જણાય છે. વીતરાગ પરમાત્માને પણ માથું નમાવતાં જેઓ અચકાય છે, તેઓને આજેસીને નર-નારી તથા શીલ, સંસ્કાર ભ્રષ્ટરાજકર્તાઓનાં સન્માન કરતાં સંકેચ થતું નથી. આ ઘેલછા તમારે જરૂર છેડવા જેવી છે. નહિ છેડે તે પસ્તાશે. નગરશેઠ જેવી હાલતમાં મૂકાઈ જશો. પિષક વાતાવરણઃ
આ કથા રામરાજ્ય માટે જરૂરી વાતાવરણ ઊભું કરવા માટે રાજા તેમજ પ્રજા અને એ બંને વચ્ચે ઊભેલા પુલ જેવા અધિકારી વર્ગ એ ત્રણેય કેવા હોવા જોઈએ? તેના ઉપર પ્રકાશ પાડવા માટે રજુ કરી છે. મતલબ કે આજના પ્રધાને, પ્રજાજનો તેમજ અમલદારે એ બધા યમાં, પિતા પોતાના દરજજાની સાથે સંકળાએલી તમામ જવાબદારીઓ ન્યાય-નીતિપૂર્વક પાળવાની ચીવટ આવશે તેજ અહીં રામરાજ્ય સ્થાપાશે. હરામને રાજ્ય કરવા જેટલી જગ્યા નહિ તમારા હૈયામાં મળે કે નહિ આ દેશમાં મળે. ન્યાય-નીતિપૂર્વકનું જીવન જીવતાં જે કોઈ મળે તેમાં સંતોષ માનવાથી રામરાજ્ય પોષક વાતાવરણ પેદા કરી શકશે. બીન જરૂરી ખર્ચા વધારી દઈને, એ જ ખર્ચાને પહોંચી વળવા માટે, ગમે તે માર્ગે ધન મેળવવવાની લાલસા રાખશે તે જીવનનું પગથિયું ચૂકીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org