________________
૧૭૯:
સફળતાનાં સાધાનઃ
થાળી પડી છે મંત્રીએ વહુને પૂછ્યું કે, શેઠજી કેમ દેખાતા નથી? રાજાજી તે તેમની ખાસ રાહ જોઈ રહ્યા છે.' એ પાખડી મંત્રીને વહુ ગંભીરપણે જવાબ આપે છે કે, રાજાને જઈને કહેજો કે નગરશેઠે સુવાવડમાં છે એટલે હાલમાં બહાર નીકળી શકે તેમ નથી.' વહુના મમ ભેદ્દી જવાબ સાંભળીને મત્રીનું માં પડી જાય છે, તે છતાં તે ખંધાઈપૂર્ણાંક પ્રશ્ન કરે છે કે, ‘ પુરુષને સુવાવડ આવે એ વાત તેા આજ પહેલીવાર તમારા મેએ જ સાંભળી!’ ‘જે રાજ્યમાં અળદના ઘીની વાત થતી હાય તે રાજ્યમાં પુરુષની સુવાવડની વાત પણ સભવી શકે.' વહુએ ચાખ્ખા ચટ જવાખ આપી દીધા. અને તે પણ એવા તાકડે કે તેની પૂરી અસર થાય. જવાબ સાંભળીને મંત્રી શરમાઈ ગયા. તે ચૂપચાપ રાજા પાસે ગયેા અને બનેલી બીના તેમને જણાવી. છતાં પણ રાજા સમજના ઘરમાં નથી આવતા, તેના કામજવર શાન્ત નથી પડતા અને તેનાથી પ્રેરાઇને તે નગરશેઠને કહે છે કે, કુવરીબાના લગ્ન લેવાયા છે, જાન આવનાર છે, વરરાજાને પોંખવા માટે ચાર, માણસાની જરૂર છે. તે તેમને લઈને હાજર થવું, એ ચાર માણસે પૈકી એક ડાહ્યો, બીજો ભૂખ ત્રીજે ઘેલા ને ચેથે શઠ હાવા જોઇએ.’
રાજાની વાત સાંભળીને નગરશેઠ અચંબામાં પડી ગયા. ઘેર આવીને તેમણે તે વાત પેાતાના દીકરાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org