________________
સફળતાનાં સોપક:
-
-
પાછે પડે? માટે તું અયોધ્યા પાછા ફર અને આપણા કુળની રીત મુજબ રાજ્ય ચલાવ!” ભરતજી, એકલા પાછા નહિ ફરવાની હઠ પકડે છે. છેવટે રામચંદ્રજી તેને પિતાના હાથે સીતાજી પાસેથી જળ મંગાવી અધ્યાના રાજ્યસિંહાસને અભિષેક કરે છે, ભરતજી અનિચ્છાએ રામચંદ્રજીની આજ્ઞાને વશ થઈ દુઃખી દિલે પાછા ફરે છે. અને કેવળ વડીલ ભાઈની આજ્ઞાથી અયોધ્યાનું રાજ્ય સંભાળે છે. છે આ ભવ્ય આદર્શ આજે?
આજે તે ના ભાઈ સારું કમાતે હોય અને મોટા ભાઈ કમાવામાં કંઈક મળી હોય તે એ નાને ભાઈ અને એના પરિવારના બધા જ સભ્ય ઠેર, ઠેર ગાતા ફરે છે કે શું કરીએ અમારે તે મોટા ભાઈને પણ નભાવવા પડે છે. પાંચ પૈસા કમાતો થાય છે એટલે આજનો યુવાન પિતાના ઘરડાં મા-બાપની સેવા તે નથી કરતા પરંતુ તેમની આમન્યા પણ માંડ જાળવે છે.
ભારતીય પરંપરા
આમ શાથી થયું? તમે ભવ્ય ભારતીય જીવનપરંપરાને ત્યાગ કર્યો માટે. અ-ભારતીય જીવન પરંપરાને સ્વીકાર કર્યો માટે. પાપને ભય છોડી દીધે માટે સર્વજ્ઞ પરમાત્માના વચનેમાં સે ટચની શ્રદ્ધા રાખવાને બદલે, સંસારના રંગમંચ ઉપર કર્મના ઈસારે નાચતા વામણા માનની ઉટપટાંગ વાતેમાં શ્રદ્ધા દાખવી માટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org