________________
૯૯;
સફળતાનાં સોપાન:
મરાય છે તે કોઈ માતાને લાડકવાયો, અનેક સ્ત્રીઓના સેંથાના સિંદૂર ભૂંસાઈ રહ્યાં છે.
માનવ જેવા માનવની આવી કરૂણ સ્થિતિ સર્જનારી અશાન્તિનું મૂળ કારણ શું છે, તે જાણે છે? અશાતિનું કારણ
એ સંતોષ છે જગતની વર્તમાન અશાન્તિનું કારણ માટે જ ભવાંતરના સુકૃતના પુરૂષાર્થ દ્વારા ઉપાજેલી પુણ્યાઈથી જેટલી અનુકૂળ સામગ્રી મળી છે, તેમાં સંતાષ માનશે તે સુખી થશો. જીવનમાં શાન્તિને અનુભવ કરી શકશો. આજને લક્ષાધિપતિ, કેટયાધીશ બનવાની લાલસામાં પિતાને મળેલી સંપત્તિને સદુપયેગ નથી કરી શકતે, પરંતુ કેટયાધીશ બનવાની લાલસામાં દુઃખી થાય છે. કલેકટર બનવાની ભૂખ કલાર્કને, કલાર્ક તરીકેને એને ધર્મ બજાવતાં પણ ચળવિચળ બનાવે છે. આવા અસંતોષની આગમાં જળતા માનવે સમાજમાં પણ અસંતોષ ફેલાવે છે અને શાન્તિને ભંગ કરે છે.
જે તમે સાચા દિલથી શાન્તિ ચાહતા હો તે તમારા કરતાં વધુ દુઃખી માણસોને વિચાર પહેલાં કરજે. આમ કરવાથી તમને તમારી સ્થિતિને સંતોષ સ્પશે. નીતિની કમાઈને દાળ-રોટલે જમતી વખતે જે તમે દૂધપાક-પુરીન ખાનારને નજર સામે લાવશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org