________________
સ્વતન્ત્રતાના માગેઃ
૭૮ :
રહેતી
દિવસો હતા 'ડીના. માસ્તરની સાથે સાંધાવાળાની પત્ની પાણી ભરવા ગએલી. તેની દીકરી એરડાને ગરમ રાખવા માટે સગડીમાં નકામા કાગળા હામી રહી છે. કાગળીઓ છૂટી ગયા એટલે તેણે આમતેમ નજર નાખી, તેવામાં પેલું હજાર રૂપીઆવાળું બડલ તેની નજરે ચઢયું. અણસમજી તે ખાલિકાએ તે બંડલ સગડીમાં હેામી દીધું. નાટાની રાખ થઈ ગઈ. એટલામાં બજારમાં ગએલા સાંધાવાળે ત્યાં આવી પહોંચ્યું, તેણે બંડલની તપાસ કરી. ખડેલ ન મળ્યું. એટલે પેાતાની છોકરીને પૂછ્યુ. છોકરીએ જેવા હતા તેવા જવાબ આપી દ્વીધા. છેકરીના જવાબથી સાંધાવાળા રાતાપીને બની ગયા ગુસ્સા તેના કાબુમાં ન રહ્યો; તેણે વ્હેરથી પેાતાની છોકરીને લાત મારી દીધી. તે લાત પેઢુમાં વાગવાથી છોકરી મરી ગઈ. ઘરમાં હાહા થઇ ગઇ તે હાહાની અસરથી પાણીના ટબમાં નાહી રહેલા તે સાંધાવાળાને નાના છોકરા તે ટખમાં ગુંગળાઈ ગયા ને મરણને શરણુ થયું.
મેલે ! આવા પૈસાની પાછળ પાગલ મનાય? જીવનની પવિત્રતાને હાડમાં મૂકાય ? આત્માની અસલિયતને છેહ દેવાય ?
ત્રણ લેાક અને ત્રણ કાળમાં અચળ છે એક માત્ર ધર્મ. તે ધર્મોની ભાવપૂર્વકની આરાધના દ્વારા આત્માની સ્વતન્ત્રતા હાંસલ કરી શકાય છે. એ ધના ભાગે પંડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org