SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્રગુપ્ત મૌ ચંદ્રગુપ્ત ભારતના એક તેજસ્વી સમ્રાટ હતે. તેણે પોતાની વીરતાથી શ્રીકાની પરાધીનતામાંથી ભારતને મુક્ત કર્યું હતું. તેના શૌય ની ગૌરવ-ગાથા આજે પણ ઇતિહાસનાં પાનાં પર ચમકી રહી છે. એને જન્મ રાજ-પરિવારમાં નહિ પરંતુ એક સાધારણ ગૃહસ્થને ઘેર થયા હતા. અહીં તહીં રમવું અને ગામની ગાયા ચરાવવી એ જ એનું કામ હતું. નાનપણથી જ તેનામાં અનેક સારાં લક્ષણે પ્રગટ થયાં હતાં. રમતમાં તે જાતે જ રાજાનેા પાઠ ભજવતે!, કેાઈ મિત્રને મંત્રી પદ પર નિમતે, કાઈ ને કાટવાળ બનાવતા અને કાઈ ને ચાર. ચોરને કડક દંડ દે અને સારુ કામ કરનારને ઇનામ આપતા. જો કેાઈ આજ્ઞાનું ઉલ્લંધન કરે અથવા થેાડી શી ાનાકાની કરે તો તે અધિકારભરી ભાષામાં અને કહેતા : " આ રાજા ચંદ્રગુપ્તના હુકમ છે. એનુ પાલન તમારે કરવુ જ પડશે.’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy