SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ આધ્યાત્મિક શક્તિ ચારે તરફ પ્રાકૃતિક સૌંદર્યની શોભા વેરાયેલી હતી. હરિયાળાં વૃક્ષો લહેરાઈ રહ્યાં હતાં. કલકલ-છલ છલ કરતાં ઝરણાં વહી રહ્યાં હતાં. એકાંત શાંત સ્થાનમાં બેસીને એક અલમસ્ત યોગીની હૃદયવીણાના કે મળ તાર ઝણઝણું રહ્યા હતા : ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરે રે, ઓર ન ચાહું કંત ! એ સમયે એક વ્યક્તિએ આવીને તે યોગીના ચરણોમાં નમસ્કાર કર્યા અને એક બાટલીની ભેટ આબતાં કહ્યું : “આપને એક મિત્ર ઈબ્રાહીમ હત–આપ જૈન સાધુ થયા ત્યારે તે ફકીર બને. બાર વર્ષ સુધી ઉગ્ર સાધના કરી તેણે આ સુવર્ણ-રસ પ્રાપ્ત કર્યો છે. એક ટીપું જ નાંખવાથી લેટું સોનું થઈ જાય છે. કરોડ રૂપિયાથી પણ વધારે કિંમત આ બાટલીની છે, જે સુવર્ણને પ્રાપ્ત કરવા માટે દુનિયાના લેકે તરફડી રહ્યા છે તે અદ્ભુત વસ્તુ અ-૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy