________________
નિસ્પૃહ સંત આનંદઘન
રાણું દરરોજ પ્રાર્થના કરતી રહી જ્યારે પણ આનંદઘનજી ગુફામાંથી બહાર નીકળતા ત્યારે રાણી અને દાસીઓ એમને ઘેરી લેતી. આનંદઘને જોયું કે આ તો સાધનામાં વિન ઊભું થયું છે. તે વિનની પિતાને પીછો છોડાવવા માટે એમણે કાગળની નાનકડી શી ચબરખી ઉપર કંઈ લખીને રાણીને આપી.
રાણીએ તે ચબરખી તાવીજમાં નાંખીને તેને પોતાના ગળામાં -બાંધી. અને રાણી જોધપુર પહોંચી.
કઈક કારણસર રાજાના વિચારમાં પરિવર્તન આવી ગયું. પહેલાં જે રાજા રાણીનું મોટું પણ જોવાનું ટાળતે હતો તે જ રણ પર એટલે મુગ્ધ થઈ ગયા કે રાણીના ઇશારે નાચવા લાગે.
રાણું મને મન જ ગીરાજ ઉપર પ્રસન્ન હતી.
રાજામાં એકાએક પરિવર્તન આવેલ જોઈને બધી જ રાણીઓ અદેખાઈથી બળવા લાગી. રાણીઓએ દાસીઓ દ્વારા તપાસ કરાવી કે યોગીરાજ આનંદઘને એવો મંત્ર લખીને આપે છે કે જેના કારણે જ રાજા રાણી ઉપર ઘેલે થયો છે.
રાણીઓએ આનંદઘનને મનમાં ને મનમાં જ ગાળે દીધી અને રાજાને પણ એ કારણ બતાવી દીધું કે આપ કયા કારણથી તે રાણી પર આટલા આસક્ત થયા છો.
રાજાને પણ પિતાના માનસિક પરિવર્તન ઉપર આશ્ચર્ય થઈ રહ્યું હતું. એને જિજ્ઞાસા ખૂબ જ તીવ્ર થઈ ગઈ. રાણી ખૂબ ઊંડી નિદ્રામાં સૂતેલી હતી. રાજાએ તેના ગળામાંથી પેલુ તાવીજ કાઢયું તથા એને ભાંગીને તેમાંથી નાનકડી કાગળની ચબરખી કાઢી, જેમાં લખ્યું હતું :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org