________________
પૂળા બાંધી રહ્યો છું.”
પંડિતવર્ય મુનિશ્રી યશોવિજયની ગહન વિદ્વત્તા જોઈને સુત પંડિતોએ એમને ન્યાયવિશારદની ઉપાધિથી અલંકૃત કર્યા છે
એક વખત એમને ચાતુર્માસ કોઈ એક ગામડામાં હતું. પ્રતિક્રમણને સમય હતો, આ ઉપાશ્રય શ્રાવકેથી ખીચખીચ ભરેલું હતું.
પૂજ્ય શ્રી નયવિજયજી પ્રતિક્રમણ કરાવી રહ્યા હતા. જોકે આનંદથી પ્રતિક્રમણ સાંભળી રહ્યા હતા.
સજઝાય કહેવાને સમય આવ્યો. એક શ્રાવકે કહ્યું અમારે આજ તે ન્યાયવિશારદ યશવિજયજીના મુખેથી સઝાય સાંભળવી છે.”
બીજા શ્રાવકે પહેલા શ્રાવકને કથનને ટેકે આપે. પંડિત મુનિ શ્રી યશોવિજયજી સરળ હદયના હતા. એમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org