SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ આથાય હરિભદ્ર ‘વિક દુગ્ગ’હરે પગ, પગ ચક્રી કેસ વે! ચક્કી, કેસવ ચક્કી, કેસવ દુચકી, કેસી અ ચક્કી અ.’ અ પદ્ય હરિભદ્રના કાને અથડાયુ, એમણે તેને ત કર્યો પરંતુ તેનું હાર્દ ન પકડી શકયા. તેએ ખિજાઈ ગયા. તેમણે ઉપાશ્રયમાં પ્રવેશ કર્યાં. ઉપાશ્રયમાં બૃહદ્ગચ્છના આચાય જિનભદ્રસૂરિના શિષ્યા યાકિની મહત્તરા રોકાયેલ હતી. સૂર્ય અસ્ત થઈ ગયેલ તેથી મકાનમાં પુરુષને આવતે બ્લેઇ ને તેણે પડકાર કર્યાં. હરિભદ્રે પૂછ્યું : ‘ હમણાં આપ કચકાટ શુ કરી રહ્યાં હતાં ?' મહત્તરા યાકિનીએ કહ્યું : ભીનુ આંગણું કરે છે.’ Jain Education International ૨૧૭ કચકચાટ તે છાણથી લીપૈકુ હરિભદ્રનું અભિમાન થેાડું ઢીલુ પડયુ. તેણે નમ્રતાથી કહ્યું : કૃપા કરીને આપ મને પેલી કંડિકાના અર્થ બતાવા તે જાણવા માટે હું ખૂબ ઉત્સુક છું. મહત્તરા યાકિનીએ કહ્યું : ‘ જો આપને તત્ર જિજ્ઞાસા થતી હોય તે। અમારા આચાર્ય જિનભદ્રસૂરિ આ નગરમાં વાં–વાસ માટે બિરાજમાન છે. તેએ આપને વિશેષ ક્ષેધ પ્રદાન કરી શકશે આથી આપ ત્યાં જાઓ.’ હરિભદ્ર : આપ ચાલો, એમની સાથે મારા પરિચય કરાવી આપે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy