________________
આચાર્ય હરિભદ્ર
જે સમયે ચિત્રકૂટ (ચિતેાડી) ઉપર રાણા જિતારીનુ રાજ્ય હતું તે સમયે અગ્નિહોત્રી બ્રાહ્મણ કુળમાં આચાર્ય હરભદ્રસૂરિના જન્મ થયે. તે પ્રતિભાવાન હતા. તેમણે ચૌદ વિદ્યામાં પૂ પ્રવીણતા હાંસલ કરી હતી. નાની ઉંમરમાં જ યોગ્યતાને લીધે રાજપુરાહિત પદને શેાભાયમાન કર્યું હતુ, એમને અભિમાન થયુ કે મારા જેવુ આ જગતમાં કોઈ વિદ્વાન નથી. મેં દિગ્ગજ કહેવાતા મેાટા મેાટા વિદ્વાનોને પરાજિત કરી નાંખ્યા છે. તે પોતાના હાથમાં જમ્મુરૃક્ષની ડાળી રાખતા, જમ્મુદ્રીપમાં એમના સમાન કોઇ બીજો વિદ્વાન નથી એ બાબતના પ્રતીક તરીકે એ ડાળી હતી. જ્ઞાનની અધિકતાથી પેટ ફાટી ન પડે એટલા ખાતર તે પેાતાના પેટ ઉપર સાનાને પટ્ટો બાંધી રાખતા. તેઓ પ્રખર ચર્ચાવાદી હતા. પોતાની સાથે તે હંમેશાં કોદાળી, જાળ અને નિસરણી રાખતા. આ માટે પૂછે તો કહેતા :
કોઈ કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org