SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ કલાકારી મકા મૂર્તિ કલામાં નિપુણ એવો એક કલાકાર હતો. તેનાં આ બેબ સર્જક જોઈને લોકે આશ્ચર્યમાં ગરકાવ થઈ જતા. પિતાના જમાનાને તે સર્વશ્રેષ્ઠ કલાકાર હતો. એની વૃદ્ધાવસ્થા જોઈને તેના ચાહકે ચિંતિત થઈ જતા. તેમણે પિતાના હદયની ચિંતા કલાકાર પાસે વ્યક્ત કરી. કલાકારે કહ્યું: “આપ ચિંતા શા માટે કરે છે?” તેના નેહીઓએ ઉત્તર વાળ્યો : “યમરાજ જ્યારે લેવા આવે છે ત્યારે ન તે કલાકારને જુએ છે, ન સાહિત્યકારને; ને નેતા અને અંભિનેતાને ભેદભાવ પણ નથી રાખતો. તેની યાદ માત્ર પણું ધ્રુજારી થવા માંડે છે.” કલાકાર ખડખડાટ હસી પડ્યો. તેણે કહ્યું: “હું મારા કલાકૌશલ્યથી યમરાજ પણ થાપ આપવા માગું છું. મને તે સહેલાઈથી નહિ લઈ જઈ શકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy