SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ચાવન બત ૧૦૧ આર્ય પુત્ર ! આપ મારે માટે કોઈ જ ચિંતા ન કરશો. મેં -જે પ્રતિજ્ઞા લીધી છે તે જોઈ વિચારીને જ લીધી છે.” દઢતાપૂર્વક યુવતી બોલી. પ્રિયે ! મેં પણ આચાર્યશ્રી પાસેથી શુકલપક્ષમાં બ્રહ્મચર્ય. પાલનનું વ્રત લીધું છે. જે તું તારા પર કાબૂ મેળવી શકે તે શું હું મારી જાત પર કાબૂ ન રાખી શકું? જે માર્ગ પર ચાલવામાં આત્મબળની ઓછપને લીધે આપણે પાછા પડીએ તેમ હતાં. એ મહામાર્ગ પર આજ આપણે પરસ્પરની શક્તિથી અને હૂંફથી આગળ -વધીશું. આપણે મંત્રની સાક્ષીએ એકબીજા સાથે જોડાયેલાં છીએ. જીવનનું મહાન લક્ષ્ય સિદ્ધ કરવા આપણે વિવાહ કર્યા છે. આવો અને તમારે હાથ લંબાવો. આજ આપણે દાંપત્ય જીવનમાં પણ ભાઈ-બહેનને પવિત્ર સંબંધ પ્રતિષ્ઠિત કરીએ. આપણું આ પાવન વ્રત જગતમાં અને ખું અને આદર્શરૂપ બનશે.” આ મહાન સંકલ્પને આકાશમાં અસંખ્ય તારા ઝગમગાટ કરતા વધાવી રહ્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy