________________
કલ્પસૂત્ર
બાવીસ પરીષહામાં છઠ્ઠા અચેલ પરીષહ છે, ૧૫ તેના પણ અ એ છે કે: વસ્ત્ર જીર્ણશીર્ણ થયા હાય તા પણ શ્રમણ એવી ચિંતા ન કરે કે હું વસ્રરહિત થઈ જઈશ અથવા એમ પણ વિચાર ન કરે કે વજ્ર જીર્ણ થઈ ગયું તે સારું થયુ, હવે હું નવા વસ્ત્રાથી સચેલક થઈ જઈશ, સંચેલ તેમ જ અચેલ બંને અવસ્થામાં શ્રમણ ખેતિ ન થાય, ધ
આ રીતે આચેલય-૫ના અર્થ સંક્ષેપમાં અલ્પ, પ્રમાણસર અને સફેદ વસ્ત્ર ધારણ કરવાની મર્યાદા એવા થયા.
ઔદેશિક
ઓદ્દેશિક કલ્પના અર્થ છે શ્રમણને દાન દેવાના ઉદ્દેશથી અથવા પરિવ્રાજક, શ્રમણ, નિગ્રંથ બધાને ઉદ્દેશીને બનાવેલા અન્ન, વસ્ત્ર, ભવન ૧૭ વગેરે તે શ્રમણાને માટે અગ્રાહ્ય તેમ જ અસેન્ય છે, જે શ્રમણને તેની ખખર પડી જાય તે તે સ્પષ્ટરૂપથી કહે કે એવું અન્ન વગેરે મને કલ્પતું નથી, ૧૯ પ્રથમ તેમ જ અંતિમ તીયકરોના શ્રમણેાને માટે એવું વિધાન છે કે એક શ્રમણને ઉદ્દેશીને બનાવેલા આહાર વગેરે તેને ગ્રહણુ કરવાનુ કલ્પતું નથી તેમ જ અન્ય શ્રમણને પણુ તે ગ્રહણ કરવાનું કલ્પતું નથી. પરંતુ બાવીસ તીકરાના સમયમાં જે શ્રમણને ઉદ્દેશીને આહાર વગેરે બનાવવામાં આવેલ હોય તેા તે તેમને ગ્રહણ કરવાનું કલ્પતું નથી પરંતુ શેષ શ્રમણાને માટે તે ગ્રાહ્ય થઈ શકે છે, '' ૧૯
*
૨૧
દશવૈકાલિક ૨૦ પ્રશ્નવ્યાકરણ સૂત્રકૃતાંગ ઉત્તરાધ્યયન, ૨૩ આચારાંગ ૨૪ અને ભગવતી ૨૫ વગેરે આગમામાં અનેક સ્થળોએ ઔદ્દેશિક આહાર વગેરે ગ્રહણ કરવાના નિષેધ છે કેમ કે ઓદ્દેશિક વગેરે ગ્રહણ કરવાથી ત્રસ અને સ્થાવર જ્વાની હિંસાનું અનુમેાદન થાય છે ૨૬ તેથી તે શ્રમણેાને માટે અગ્રાહ્ય છે.’ ૨૭
* શય્યાતર - પિડ
શ્રમણને શય્યા (વતિ-ઉપાશ્રય) આપીને સંસાર સમુદ્ર તરવા
Jain Education International
For Private & Personal Use Only
૨૨
www.jainelibrary.org