SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ કલ્પસૂત્ર નિશીથમાં પપળા કલ્પની સવિસ્તૃત વિધિ આવેલ છે. પહેલાના યુગમાં શ્રમણ સમુદાય રાત્રિના પહેલા પહોરમાં કાળગ્રહણ પૂર્વક પર્યુષણા-કલ્પ (સામાચારી) નું શ્રવણ અને પઠન કરતા હતા. કોઈ પણ ગૃહસ્થ ગુહસ્થિની સામે અન્યતીથિકની સામે અને અન્ય અવસગ્ન સંયતીની સામે તેને વાંચવાને નિષેધ હતો. તેમની સામે વાંચવાવાળા માટે પ્રાયશ્ચિત્ત વિધાન પણ કર્યું.૯૯ સર્વપ્રથમ પર્યુષણા કલ્પસૂત્રનું સભા સમક્ષ વાંચન આનંદપુરમાં રાજા ધ્રુવનને પુત્રશોક નટ કરવા માટે ચૈત્યવાસી શિથિલાચારી શ્રમણીએ ચતુર્વિધ સંઘ સમક્ષ કર્યું. ધ્રુવન નામના મૈત્રક વંશીય વલ્લભીમાં ત્રણ રાજા થયા છે કે જેમનું અસ્તિત્વ આ રીતે છે. પ્રથમ ધ વસેન (ગ. રસ, ૨૦૦ થી ૨૩૦ સુધી) ઈ. સ૦ ૫૧૯ થી ૨૪૯, બીજા ઈ. સ. ૧૧૯ થી ૨૪૯. બીજા ધ વસેન સં. ૩૦૮ થી ૩૨૩) છે. સ. દ૨૭ થી ૬૪૨. ત્રીજા ધ્રુવસેન (ગુ. સ. ૩૩૧ થી ૩૩૫) ઈ. સ. ૬૫૦ થી ૬૫૪. એ રાજાઓની રાજધાની વલ્લભીમાં પણ હતી. પરંતુ ‘મહાસ્થાન” થવાના કારણે તેઓ આનંદપુરમાં પણ રહેતા હતા. ૧૦ ° પરંતુ અન્વેષણીય છે કે કયા રાજાના સમયમાં તેનું વાંચન કરવામાં આવ્યું. કલ્પસૂત્રની કથા શ્રી અમર જૈન આગમ શોધ સંસ્થાન ગઢ સિવાના, રાજસ્થાનના અધિકારી, સુશ્રાવક મુલતાન મલજી રાંકા, શ્રી હસ્તીમલજી સુખરાજજી જિનાથી પ્રભૂતિ સજજનાનો આગ્રહ રહેલ હતો કે, આપ કલ્પસૂત્રનું સંપાદન કરે. પ્રારંભમાં હું તેમના પ્રેમભર્યા આગ્રહને ટાળતો રહ્યો. પરંતુ અંતે તેમની ઉત્કૃષ્ટ ઇચ્છાથી પરમ શ્રદ્ધય ગુરુદેવે મને આદેશના સ્વરમાં કહ્યું, ‘આ કાર્ય તારે કરવાનું છે. યજ્ઞ અજમવારનવા અનુસાર મેં તેના સંપાદનના કાર્યનો સ્વીકાર કર્યો. ९८. पज्जोसवणाकप्पं, पज्जोसवणाइं जो उ कढिज्जा । गिहि-अन्नतिथि-ओसन्न-संजईणं च आणाई ।। १ ।। पज्जोसवणा-पुव्ववन्निया। गिहित्थाणं अन्नतित्थियाणं ति गिहत्थीणं अन्नतिथिणीण ओसन्नाण य संजईण य जो 'एए पज्जोसवेइ' एषामग्रे पर्युषणाकल्पं पठतीत्यर्थ: तस्स चउगुरुं आणाईया य गिहि अन्नतिथि-ओसन्नदुगं ते तम्गुणेहष्णुववेया । सम्मीसवास संकाइणो य दोसा समणिवम्गे ।।२।। व्याख्या-गिहत्था गिहत्थीओ एगं दुर्ग, अन्नतित्थिगा अन्नतित्थिणीओ, अहवा ओसन्ना ओसन्नीओ। एए दगा संजमगणेहि अणववेया, तेण तेसि पुरओ न कडिढज्जइ । अहवा एएहि सह संवासदोसो भवई । इत्थीसु य संकाइया दोसा भवंति । संजईओ जइ वि संजमगुणेहि उववेयाओ तहावि सम्मीसवासदोसो संकादोसो य भवई ।। -कल्पसूत्र पृथ्वीचन्द टिप्पण में उद्धत. ९९. कल्पसूत्र चणि १००. कल्पसूत्र टीकाएं Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy