SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ de સાગરોપમ સમિતિ - અસંખ્યાત પ્રભ્યાપમ જેટલા કાળ સાગર કહેવાય સાગરથી છે. ઉપમિત કરવા યોગ્ય કાળ સાગરોપમ. શ્રામણ જીવનમાં સમ્યક્ પ્રકાર (વિવેકપૂર્વક) થી ગતિ કરવાનું નામ સમિતિ છે. કામણ જીવનની સમસ્ત પ્રવૃત્તિઓને પાંચ રૂપમાં વહે‘ચીને ‘પાંચ સમિતિ' નું રૂપ આપેલ છે. (૧) ઈર્યા સમિતિસાવધાની કે યત્ન પૂર્વક ચાલવું (૨) ભાષા સિમિત વિવેક અને યત્નપૂર્વક બાલવું. (૩) એષણાસમિતિ—ખાવાપીવા પહેરવા વગેરે કાર્ય માટે શુદ્ધ, નિર્દોષ વસ્તુનું યત્ના પૂર્વક ગ્રહણ (યાચના) કરવું (૪) આદાન ભાંડમાત્ર નિક્ષેપણા સમિતિ–પેાતાનાં વસ્ત્ર— પાત્ર વગે૨ે ઉપકરણાને વિવેકપૂર્વક ઉપાડવાં કે વિવેકપૂર્વક રાખવાં (૫) પરિષ્ઠાપનિકા સમિતિ – નાખી દેવા કે છેડવા યોગ્ય વસ્તુને ઉચિત સ્થાન ઉપર વિવેકપૂર્વક ફેવી કે છેડવી.. Jain Education International - સ્વાદિમ સૌવીર સંખડી (સુખડી) મિષ્ટાન, પકવાન તથા મિષ્ટાન વગેરે જ્યાં બનતાં હોય તે સ્થાન, ભાજન વગેરેનું સ્થળ . સંધિપાલ સંર્વેદિમ કલ્પસૂત્ર મુખવાસ વગેરેને માટે સ્વાદ વાળા ખાદ્ય પદાર્થ કાંજી For Private & Personal Use Only રાજ્યો વચ્ચે વિગ્રહ વગેરે સમસ્યાએ ઉકેલાવીને સંધિ કરાવવાવાળા અને સંધિની રક્ષાના જવાબદાર અધિકારી રાજદૂત. વૃક્ષનાં પાંદડાં વગેરે ઊકાળીને તેના ઉપર છટકાવવામાં આવતું પાણી. શુવિકટ (ક) જુએ ‘ઉષ્ણ વિકટ’ હરિêગમેસી – દેવરાજ ઈંદ્રના એક સેનાપતિ તથા વિશેષ કાર્યદક્ષદૂત કે જે ગર્ભપરિવર્તન વગેરેની કળામાં પ્રવીણ હોય છે. www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy