SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ભિક્ષાચરી કલ્પ: ૩૭૧ છે. (૧) કૃષ્ણ પુષ્પસૂક્ષ્મ (૨) લીલાં પુષ્પસૂક્ષ્મ (૩) લાલ પુષ્પસૂક્ષ્મ (૪) પીળા પુષ્પસૂક્ષ્મ (૫) સફેદ પુષ્પસૂક્ષ્મ, આવાં પુષ્પસૂક્ષ્મ જે વૃક્ષ ઉપર ઉત્પન્ન થાય છે તે વૃક્ષના રંગના જેવાં જ રગવાળા હોય છે, છદ્મસ્થ નિગ્રંથ અને નિ થીએ તેમને સમ્યક્ પ્રકારે જાણવાં જોઈએ, જોવાં જોઈએ અને પ્રતિલેખન કરવુ જોઇએ. આ પુષ્પસૂક્ષ્મનું વિવેચન થયું. મૂ से किं तं अंडसुहुमे ? अंडसहमे पंचविहे पन्नत्ते, तं जहा उसंडे उक्कलियंडे पिपीलियंडे हलियंडे हल्लोहलियंडे, जे छउमत्थेणं निग्गथेण वा निग्गंथीए वा जाव पडिलेहियव्वे મવદ્દ, તે ત્ત અંતમુત્તુને ૬ ॥ ૨૭૧ ॥ અર્થ: પ્રશ્ન—હે ભગવન્! તે અડસૂક્ષ્મ શું છે? ઉત્તર – જે ઈંડા અત્યંત ખારીક હાય, આંખાથી પણ ન દેખી શકાય તે અડસૂક્ષ્મ છે, અડસૂક્ષ્મ પાંચ પ્રકારના છે. જેવા કે: (૧) મધ-માખી વિગેરે ડંસ દેવા વાળાં પ્રાણીઓનાં ઈંડા (ર) કરોળિયાના ઈંડા, કીડીઓના ઈંડા (૪) છિપકલીના ઈંડા (૫) કાચિંડા (ગિરગિટ)ના ઈંડા, છદ્મસ્થ નિગ્રંથ અને નિગ્રંથીએ આ ઈંડા સમ્યક્ પ્રકારે જાણવાં જોઈએ, જેવા જોઈએ અને પ્રતિલેખન કરવું જોઈએ. આ ડસૂક્ષ્મનુ' વિવેચન થયું. મૂ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ से किं तं लेणसुहुमे ? लेणसुहुमे पंचविहे पन्नत्ते, तं जहा - उत्तिंगलेणे भिंगुलेणे उज्जुए तालमूलए संवोक्कावट्टे नामं पंचमे, जे छउमत्थेणं निग्गंथेण वा निग्गंथीए वा अभिक्खणं अभिक्खणं जाणियव्वे जाव पडिलेहियव्वे वा भवइ से तं હેમુદુમે ૭॥ ૨૭૨ ', Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy