________________
સ્વ. હકમીચંદ ધારસી પંચમીયા
જન્મ તારીખ ૨૯-૮-૧૯૦૫
સ્વર્ગવાસ તા. ૧૫-૨-૧૯૬૮ જેમણે શાન્તાબેનના વરસીતપ નિમિત્તે બાહ્યા આડંબરને બદલે સીધી સાદી સજજનતા અપનાવી, ધર્મ ઘેલછા કરતાં વિશાળ માનવદુષ્ટિ કેળવી, નિસ્પૃહતા અને નિખાલસતાથી પોતાની જીવન સૈરભ ફેલાવીને પરિવાર અને સમાજ પ્રત્યે નિષ્ઠા
પૂર્વક સેવાભાવના પ્રદર્શિત કરી હતી.