________________
કલ્પસૂત્ર
સાહિત્ય ઝગમગી રહેલ છે. આગમ સાહિત્ય વર્તમાનમાં જે રૂપે આજ ઉપલબ્ધ છે, તેનુ સંપૂર્ણ શ્રેય આચાર્ય દેવહિંગણી ક્ષમાશ્રમણને જ છે, તેમના જન્મ વેરાવળ (સૌરાષ્ટ્ર )માં થયા હતા. તેમના પિતાનુ નામ કામ િઅને માતાનું નામ કળાવતી હતું. કહેવાય છે કે ભગવાન મહાવીરના વખતે જે સૌધર્મેન્દ્ર-શકેન્દ્રના સેનાપતિ હરિણૈગમેષી દેવ હતા, તે આયુષ્ય પૂર્ણ કરીને દેવર્કિંગણી બન્યા. પ્રસ્તુત સ્થવિરાવલી અનુસાર કુમારધગણીના પટ્ટધર દેવગિણી છે, નદિસૂત્રની િ અનુસાર તેના ગુરુનુ નામ ગણી છે, અને નન્દસૂત્રની પટ્ટાવલી અનુસાર તેમના ગુરુનું નામ લૌહિત્ય સૂરિ હતું. ઉપકેશગચ્છીય આ દેવગુપ્તની પાસે તેમણે એક પૂર્વ સુધી અર્થસહિત અને ખીજા પૂર્વનું મૂળ પાઠ શિખ્યા હતા. તેએશ્રી અતિમ પૂર્વધર હતા. તેમના પછી કોઈપણ પૂર્વધર ન થયા, ૧૧ કેટલાક આચાર્યનું માનવું છે કે એનું બીજુ નામ ‘દેવવાચક’ પણ હતુ ૧૧ વીર સંવત ૯૮૦ની આસપાસ વલ્લભી (સૌરાષ્ટ્ર)માં એક વિરાટ સંમેલન થયું કે જેનુ કુશળ નેતૃત્વ તેમણે જ કર્યું, ત્યાં પાંચમી આગમ વાચના થઇ. આગમ પુસ્તકારઢ કરવામાં આવ્યા. તે આગમ વાચનામાં નાગાર્જુનની ચાથી વાચનાના ગંભીર અભ્યાસી ચતુર્થાં કાલકાચા વિદ્યમાન હતા, તે તેજ કાલકાચાર્ય હતા કે જેમણે વીર સંવત ૯૯૩માં આનંદપુરમાં રાજા ધ્રુવસેનની સામે શ્રી સધને કલ્પસૂત્ર સંભળાવ્યું હતું.
એ રીતે આચાય દેહિઁગણીનેનમરકારની સાથે આ સ્થવિરાવલીનુ પ્રકરણ સમાપ્ત થાય છે.
સ્થ વિ રા વ લી સ મ્પૂ છું
૩૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org