SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૪૦ કલ્પસૂત્ર वंदामि अज्जहत्थिं च, कासवं खंतिसागरं धीरं । गिम्हाण पढममासे, कालगयं चेत्तसुद्धस्स ॥५॥ वंदामि अज्जधम्मं च, सुव्वयं सीसलद्विसंपन्नं । जस्स निक्खमणे देवो, छत्तं वरमुत्तमं वहइ ॥६॥ हत्थं कासवगोत्तं, धम्मं सिवसाहगं पणिवयामि । सीहं कासवगोतं, धम्म पि य कासवं वंदे ॥७॥ सुत्तत्थरयणभरिए, खमदममद्दवगुणेहिं संपन्ने। देविढिखमासमणे, कासवगोत्ते पणिवयामि ॥८॥२२३॥ અર્થ ગૌતમગોત્રીય ફક્યુમિત્ર [ફલ્યુમિત્ર] ને વાસિષ્ઠ ગોત્રીય ધનગિરિને કૌસ્યગોત્રીય શિવભૂતિને અને કોશિકગોત્રીય ઇજ્જતકંટકને વંદન કરું છું. તે બધાને મસ્તક ઝુકાવીને વંદન કરીને કાશ્યપગેત્રીય ચિત્તને વંદન કરું છું. કાયપગોત્રીય નક્ષત્ર અને કાશ્યપગોત્રીય રક્ષને પણ વંદન કરું છું, ગૌતમગેત્રીય આર્ય નાગને અને વાસિષ્ઠગોત્રીય જેહિલ [જેષ્ઠિલને તથા માઢરગોત્રીય વિષણુને અને ગૌતમગોત્રીય કાલકને પણ વંદન કરું છું. ગૌતમ ગોત્રીય ભારને અથવા અભારને સમ્પલય [સંપલિતો ને તથા ભદ્રકને વંદન કરું છું. કાશ્યપગેત્રીય સ્થવિર સંઘપાલિતને નમસ્કાર કરું છું. કાશ્યપગેત્રીય આર્ય હસ્તીને વંદન કરું છું. તે આર્ય હસ્તી ક્ષમાના સાગર અને ધીર હતા તથા ગ્રીષ્મ ઋતુના પ્રથમ માસમાં શુકલ પક્ષના દિવસોમાં કાળધર્મને પ્રાપ્ત થયા હતા. જેમના નિષ્ક્રમણ (દીક્ષા) લેવાના સમયમાં દેવે ઉત્તમ છત્ર ધારણ કર્યું હતું તેવા સુવ્રતવાળા શિષ્યોની લબ્ધિથી સંપન્ન આર્ય ધર્મને વંદન કરું છું. કાશ્યપગેત્રીય હસ્તને અને શિવસાધક ધર્મને નમસ્કાર કરું છું. કાશ્યપગેત્રીય “સિંહ”ને અને કાશ્યપગેત્રીય “ધર્મ'ને પણ વંદન કરું છું. સૂત્ર રૂપ અને તેના અર્થ રૂપ રત્નોથી ભરેલાં, ક્ષમાસંપન્ન, દમસંપન્ન અને માર્દવ ગુણસંપન્ન કાશ્યપગોત્રીય દેવદ્ધિક્ષમાશ્રમણને પ્રણિપાત કરું છું. | વિવેચનઃ આર્ય “ધર્મના આર્ય સુંદિલ અને આર્ય જંબુ તે બે પ્રમુખ શિષ્યરત્ન હતાં. આર્ય સુંદિલની જન્મમિ ભૂમથુરા હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy