________________
કલપસૂત્ર
૩૨૮ हिंतो णं पियगंथेहिंतो एत्थ णं मज्झिमा साहा निग्गया।
थेरेहिंतो णं विजाहरगोवालेहिंतो तत्थ णं विज्जाहरी साहा નિયા . ૨૧૭
અર્થ: કટિકકાકંદક કહેવાતા અને વિષ્પાવચ્ચ (વ્યાઘાપત્ય) ગોત્રીય સ્થવિર સુસ્થિત તથા સુપ્રતિબુદ્ધને પાંચ સ્થવિર પુત્ર સમાન અને પ્રખ્યાત અંતેવાસી હતા. જેવા કે: (૧) સ્થવિર આર્ય ઈન્દ્રદિજ, (ઇન્દ્રદત્ત) (૨) સ્થવિર પિયગંથ (પ્રિયગ્રંથ) (૩) વિર વિદ્યાધર ગોપાલ કાશ્યપ ગોત્રીય () સ્થવિર “ઈસિદd” (“ઋષિદત્ત') અને સ્થવિર (૫) અરહદત્ત' (અહંદd').
સ્થવિર પ્રિયગ્રંથથી મધ્યમ શાખા નિકળી. કાશ્યપ ગોત્રીય સ્થવિર વિદ્યાધર ગોપાલથી વિદ્યાધરી શાખાનાં પ્રારંભ થયો.
- વિવેચનઃ આચાર્ય ઈન્દ્રદિન્ન ઇન્દ્રદત્ત) યુગ પ્રભાવક આચાર્ય હતા. તેમના જીવન સંબંધમાં વિશિષ્ટ જાણકારી પ્રાપ્ત નથી. તેમના નાના ગુભાઈ આર્ય પિયગંથ (પ્રિયગ્રંથ) પણ તેમના યુગના પરમ પ્રભાવક યુગપુરુષ હતા. તેમણે હર્ષપુરમાં થવાવાળા અજમેધનું નિવારણ કર્યું અને હિંસાધમી બ્રાહ્મણ વિજ્ઞાને અહિંસા ધર્મને પાઠ શિખવાડો. p:–
थेरस्स णं अज्जइंददिन्नस्स कासवगोत्तस्स अज्जदिन्ने थेरे अंतेवासी गोयमसगोत्ते । थेरस्स णं अज्जदिन्नस्स गोयमसगोत्तस्स इमे दो थेरा अंतेवासी अहावच्चा अभिन्नाया वि होत्था, तं जहा-थेरे अज्जसंतिसेणिए माढरसगोत्ते थेरे अज्जसीहगिरी जाइस्सरे कोसियगोत्ते । थेरेहिंतो गं अज्जसंतिसेणिएहितो णं माढरसगोत्तेहिंतो एत्थ णं उच्चानागरी साहा નિયા છે ૨૧૮ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org