________________
વંદનીય પૂજ્ય દેવાંબાઈ મેહનલાલ કોઠારી
અમ કુટુંબના આધારસ્તંભ બની અમારા જીવન ઘડતરમાં અમૂલ્ય ફાળે અર્ધો, અને ધૂપસળી સમ પરમાથી જીવન વ્યતીત કર્યું" એવા પૂ. ફઈશ્રીને
અમારા અગણિત વંદન હા.
આપના ઋણી, કમળાબેન ચીમનલાલ મહેતા, સુશીલા બેન રસિકલાલ મહેતા, સુંદરબેન ખેમચંદ મહેતા, પ્રવીણચંદ્ર ખેમચંદ મહેતા,
સંયુક્તા પ્રવીણચંદ્ર મહેતા.