SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૫ આર્ય સ્થૂલિભદ્ર પ્રશ્ન - તે કુળ ક્યાં ક્યાં છે? ઉત્તરઃ- તે કુળ આ જાતનાં છે: (૧) ભજસિય (ભદ્રયશીય) (૨) ભગુત્તિય (ભદ્રગુપ્તીય) (૩) જસભદ્ર (યશોભદ્રીય) કુલ, એ ત્રણેય કુલ ઉડુવાડિયા (તુવાટકા) કુળના છે. थेरेहितो णं कामिद्धिहितो कुंडिलसगोत्तेहिंतो एत्य णं वेसवाडियगणे नामं गणे निग्गए। तस्स णं इमाओ चत्तारि साहाओ चत्तारि कुलाइं एवमाहिति । से किं तं साहाओ? एवमाहिति-सावत्थिया रज्जपालिया अन्तरिज्जिया खेमलिज्जिया से तं साहाओ। से किं तं कुलाई ? एवमाहिज्जति गणियं मेहिय कामडियं च, तह होइ इंदपुरगं च । एयाइं वेसवाडियगणस्स चत्तारि उ कुलाइं॥ १॥२१४॥ અર્થ: કેડિલગેત્રીય કામિઢિ સ્થવિરથી ત્યાં વસવાડિયગણ નામને ગણું નીકળ્યો, તેની ચાર શાખા અને ચાર કુળ નીકળ્યાં. પ્રશ્ન - તે શાખાઓ કઈ કઈ છે? ઉત્તર – તે શાખાઓ આ રીતે છે: (૧) સાવત્યિયા (શ્રાવરિતકા) (૨) રજપાલિય (રાજ્યપાલિતા) (૩) અંતરિજિયા ( અંતરંજિયા ) (૪) એલિજ્જિયા ક્ષેમિલીયા) ૯૨ એ ચાર શાખાઓ છે. પ્રશ્ન:- તે કુળ ક્યાં ક્યાં છે? ઉત્તરઃ- તે કુળ આ રીતે છેઃ (૧) ગણિય (ગણિક) (૨) મેહિય (મેધિક) (૩) કામઢિયે (કાર્દિક) અને (૪) ઇન્દ્રપુરગ (ઇન્દ્રપુરક) વેસવાડિયગણુ (વૈશવાટિક)નાં એ ચાર કુળ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy