________________
૩૧૭
આ સ્થૂલિભદ્ર (४) भूतहत्ता (५) से (६) बेशु मने (७) २. से सातय मार्य स्थलिमानी मना ती.
વિવેચનઃ આચાર્ય સંભૂતિવિજય માઢર ગેત્રીય બ્રાહ્મણ વિદ્વાન હતા. આર્ય યશોભદ્રની પાસે ૪૨ વર્ષની ઉંમરે તેમણે દીક્ષા ગ્રહણ કરી. ૪૦ વર્ષ સામાન્ય સાધુ અવસ્થામાં રહ્યા અને આઠ વર્ષ યુગ પ્રધાન આચાર્ય પદ ઉપર. ૯૦ વર્ષની ઉંમરમાં વીરસંવત ૧૫૬માં સ્વર્ગવાસી થયા,
તેમને શિષ્ય પરિવાર ઘણું જ વિસ્તૃત હતો. અહીં તે પ્રમુખ ૧૨ શિષ્યના જ નામને નિર્દેશ કરવામાં આવેલ છે.
-* आर्य स्थतिमा मूल:
थेरस्स णं अजथूलभद्दस्स गोयमगोत्तस्स इमे दो थेरा अहावच्चा अभिन्नाया होत्था, तं जहा-थेरे अज्जमहागिरी एलावच्छसगोत्ते, थेरे अज सुहत्थी वासिट्ठसगोते । थेरस्स णं अज्जमहागिरिस्स एलावच्छसगोत्तस्स इमे अट्ट थेरा अंतेवासी अहावच्चा अभिन्नाया होत्था, तं जहा-थैरे उत्तरे थेरे बलिस्सहे थेरे धणढ़े थेरे सिरिट्टे थेरे कोडिन्ने थेरे नागे थेरे नागमित्ते थेरे छलुए रोहगुत्ते कोसिएगोत्तेणं।थेरेहितो गं छलुएहितो रोहगुत्तेहिंतो कोसियगोत्तेहितो तत्थणं तेरासिया निग्गया। थेरेहितो णं उत्तरबलिस्सहेहितो तत्थ णं उत्तरबलिस्सहगणे नाम गणे निग्गए । तस्स णं इमाओ चत्तारि साहाओ एवमाहिज्जंति, तं जहा-कोसंबिया सोतित्तिया कोडवाणी चंदनागरी ॥२०९॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org