________________
૩૧૨
કલ્પસૂત્ર સ્થૂલભદ્રના બે સ્થવિર અંતેવાસી હતા, પ્રથમ એલોવચ્ચ (ઐલાવત્સ) ગોત્રીય સ્થવિર આર્ય મહાગિરિ અને બીજા વાસિષ્ઠ ગોત્રીય સ્થવિર આર્ય સુહસ્તિ, વાસિષ્ઠગોત્રીય સ્થવિર આર્ય સહસ્તીના બે સ્થવિર અંતેવાસી હતા. પ્રથમ મુસ્થિત સ્થવિર અને બીજા સુપડિબુદ્ધ (સુપ્રતિબુદ્ધ) સ્થવિર. તે બન્ને કોડિય કાકંદક” કહેવરાવતા હતા અને તે બન્ને વગ્ધાવચ્ચ (વ્યાધાપત્ય) ગોત્રના હતા, કડિયાકંદકના રૂપમાં પ્રસિદ્ધ થયા અને વિષ્પાવચ્ચ ગોત્રીય (વ્યાઘાપત્ય ગોત્રીય) સુસ્થિત અને સુખડિબુદ્ધ સ્થવિરના કૌશિક ગોત્રીય આર્ય ઈન્દ્રદિન્ન નામના સ્થવિર અંતેવાસી હતા, કૌશિક ગોત્રીય આર્ય ઈન્દ્રદિન સ્થવિરના ગૌતમ ગોત્રીય સ્થવિર આર્ય દિન્ન નામના અંતેવાસી હતા. ગૌતમ ગોત્રીય સ્થવિર આર્ય દિન્નના કૌશિક ગોત્રીય આર્ય સિંહગિરિ નામના સ્થવિર અંતેવાસી હતા. આર્ય સિંહગિરિને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું. જાતિસ્મરણ જ્ઞાનને પ્રાપ્ત કૌશિક ગોત્રીય આર્ય સિંહગિરિ વિરના ગૌતમ ગોત્રીય આર્ય વજાનામક સ્થવિર અંતેવાસી હતા. ગૌતમ ગોત્રીય સ્થવિર આર્યવજાના ઉકસિગોત્રીય આર્ય વાસેન નામના સ્થવિર અંતેવાસી હતા. ઉકસિગોત્રીય આર્ય વજસેન સ્થવિરના ચાર સ્થવિર અંતેવાસી હતા: (૧) સ્થવિર આર્ય નાઈલ, (૨) સ્થવિર આર્ય પામિલ (પદ્મલ) (૩) વિર આર્ય જયંત (૪) અને સ્થવિર આર્ય તાપસ. સ્થવિર આર્ય નાઈલથી આર્ય નાઈલા શાખા નીકળી, સ્થવિર આર્ય પોમિલ (પદ્મલ)થી આર્ય પમિલા (પદ્મિલા) શાખા નીકળી, સ્થવિર આર્ય જયંતથી આર્ય જયંતી શાખા નીકળી, સ્થવિર આર્ય તાપસથી આર્ય તાપસી શાખા નીકળી. મૂ6:--
वित्थरवायणाए पुण अज्जजसभदाओ परओ थेरावली एवं पलोइज्जइ, तं जहा-थेरस्स णं अज्जजसभइस्स इमे दो थेरा अंतेवासी अहावच्चा अभिन्नाया होत्था, तं जहा-थेरे अज्जभद्दबाहू पाईणसगोत्ते थेरे अज्ज संभूयविजये माढरसगोत्ते । थेरस्स णं अज्जभद्दबाहुस्स पाईणगोत्तस्स इमे चत्तारि
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org