________________
સ્વ. કીર્તિલાલ કાળીદાસ મહેતા
જન્મ તા. ૯-૧૦-૧૯૦૯
સ્વર્ગવાસ તા. ૧૭-૮-૧૯૬૯ જેમણે અમારામાં સંસ્કાર અને સદાચારનું સીંચન કર્યું, જેથી કરીને આજે અમે દાન અને તપ નિષ્કામ અને નિઃસ્વાર્થ ભાવે કરી શકીએ છીએ અને શીલમાં ગમે તેવા પ્રલોભન વચ્ચે પણ સ્થિર રહી શકીએ છીએ.
લિ. વીણ ભાનુચદ્ર ભણસાળી