SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ મુઃ सीयलस्स णं जाव प्पहीणस्स एगा सागरोवमकोडी तिवासअडूनवमासाहियबायालीसवाससहस्सेहिं ऊणिया विइकंता एयम्मि समए वीरे निव्वुए, तओ वि य णं परं नव वाससयाइ विज्ञकंताई, दसमस्स य वासस्यस्स अयं असीરૂમે સંવચ્છ વાહે ગ∞s || ૧૮૨ || કલ્પસૂત્ર અર્થ : અંત શીતળને યાવત્ સર્વ દુ:ખાથી પૂર્ણપણે મુકત થયાંને મેંતાળીસ હાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ઓછા એક કરોડ સાગરોપમ વ્યતીત થયા પછી ભગવાન મહાવીર નિર્વાણુને પ્રાપ્ત થયા અને તે પછી નવસા વરસ વ્યતીત થઈ ગયાં તે ઉપરાંત આ દશમી શતાબ્દીનુ એંસીમુ વર્ષ ચાલી રહેલ છે. પૃ: सुविहिस्स णं अरहओ पुप्फदंतस्स काल जाव सव्वदुक्खप्पड़ीणस्स दस सागरोवमकोडीओ विइकंताओ, सेसं जहा सीअलस्स तं च इमं तिवासअदनवमासाहिअबायालीसवास सहस्से हिं ऊणिआ विइक्कंता इच्चाइ ॥ १८२ ॥ અર્થ : અંત ‘સુવિધિ’ ને યાવત્ સર્વ દુઃખાથી પૂર્ણપણે મુક્ત થયાંને એક કરોડ સાગરોપમના સમય વ્યતીત થઇ ગયા અન્ય બીજુ વૃત્તાંત જેમ શીતળ અંતના સબંધમાં કહેલ છે તેમજ જાણવુ, તે આ પ્રમાણે કેદશ કરોડ સાગરાપમમાંથી ખેંતાલીસ હજાર ત્રણ વરસ તથા સાડા આઠ માસ આછા કરતાં જે સમય આવે તે સમયે મહાવીર સ્વામી નિર્વાણને પ્રાપ્ત થયા, તે પછી નવસેા વરસ વ્યતીત થયાં વગેરે બધુ પૂર્વવત્ કહેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy