SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ કમઠને ઉપસર્ગ ૨૪૧ एगं देवदूसमायाय तिहिं पुरिससएहिं सद्धिं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए ॥ १९३॥ અર્થ: પુરૂષાદાનીય અહંત પાર્થને માનવીય ગૃહસ્થ ધર્મની પહેલાં પણ ઉત્તમ આભોગિકજ્ઞાન (અવધિજ્ઞાન) હતું. તે બધું વર્ણન ભગવાન મહાવીરના વર્ણનની સમાન અહીં પણ સમજવું જોઈએ. અભિનિષ્ક્રમણ પહેલાં વાર્ષિક દાન દઈને હેમંતઋતુના બીજા માસ, ત્રીજા પક્ષ અર્થાતુ પિષ માસના કૃષ્ણપક્ષની અગિયારસના દિવસે, પૂર્વ ભાગના સમયે (ચડતે પહેરે) વિશાલા શિબિકામાં બેસીને દેવ, માનવ અને અસુરોના વિરાટ સમૂહની સાથે (ભગવાન મહાવીરના વર્ણનની સમાન) વારાણસી નગરીમાં મધ્યમાં થઈને નીકળે છે. નીકળીને જે બાજુ આશ્રમપદ નામનું ઉદ્યાન છે, જ્યાં અશોક નામનું ઉત્તમ વૃક્ષ છે ત્યાં જાય છે. ત્યાં જઈને શિબિકાને ઊભી રખાવે છે, શિબિકામાંથી નીચે ઊતરે છે, પોતાના જ હાથે આભૂષણ માળાઓ અને અલંકાર ઉતારે છે, અલંકાર ઉતારીને પોતાના હાથે પંચમષ્ટિ લેચ કરે છે, લેચ કરીને પાણી વગરને અલ્મ કરવા સાથે વિશાખા નક્ષત્રને યોગ આવતા જ, એક દેવદૂષ્ય વસ્રને લઈને બીજા દિવસે ત્રણ પુરુષોની સાથે મુંડિત થઈ ગૃહવાસથી નીકળી અણગાર અવસ્થાને સ્વીકાર કરે છે. મૂ8 – पासे णं अरहा पुरिसादाणीए तेसीइं राइंदियाइं निच्चं वोसट्टकाए चियत्तदेहे जे केइ उवसग्गा उप्पजति, तं जहादिव्वा वा माणुस्सा वा, तिरिक्खजोणिया वा, अणुलोमा वा पडिलोमा वा, ते उप्पन्ने सम्मं सहइ तितिक्खइ खमइ अहियासेइ ॥ १५४॥ અર્થ: પુરૂષાદાનીય અહંત પાર્વે વ્યાસી (૮૩) દિવસ સુધી સતત શરીર તરફના લક્ષ્યને વ્યુત્સર્ગ કરેલ હતું અર્થાત તેમણે શરીરને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy