________________
સ્વ. વસંતબેન રવિચંદ સુખલાલ શાહ
જન્મ તા. ૯-૨-૧૯૧૧. સ્વર્ગવાસ તા. ૧૨-૧-૧૯૭૧
વસંતઋતુ આવે ત્યારે શિયાળામાં સૂકેલા ઝાડપાન પ્રyલ અને નવપલ્લી અને, કોયલ ટહુકાર કરી વાતાવરણને ખુશનુમા બનાવી દે, માનવજાતના રોમેરોમમ આનંદની લહેરીએ ઊભરાઈ ઊઠે, તેવી રીતે વસંતબેનનું આગમન રવિચંદભાઈને ત્ય થયું અને આખાયે કુટુંબમાં તથા રવિચંદભાઈના જીવનમાં તપ, ત્યાગ, સંયમ સરળતા અને સદાચારના સંસ્કારોની ખુઓ મહેકવા માંડી.
| તેમના દેહવિલય તા. ૧૨-૧-૭૧ના રોજ પૂજ્ય મહાસતીજી શ્રી વિનોદીની ખાઈ તથા મહાસતીજી શ્રી પ્રેમકુંવરજી મહાસતીજી આદી ઠા- ૧૨ની સાનિધ્યમ આહાર વહેરાવીને, સાગારી સંથારાના સવારે ૧૦ વાગ્યે પચ્ચખાણ લીધા, આલેચણ સાંભળી અને સાંજે પાંચ વાગ્યે દેહવિલય થયે. ચક્ષુદાન આપવામાં આવ્યું હતું.