________________
પૂજ્ય માતુશ્રી જીવીબહેન મેઘજી થોભણ
શિયાળે સોરઠ ભલે, ઉનાળે ગુજરાત
ચોમાસે વાગડ ભલે, કચ્છડે બારે માસ. તેવી જ રીતે પૂજ્ય માતુશ્રી જીવીબહેને એવા વિશાળ વડલાનું સર્જન કર્યું જેને સ્વ. વીરચંદ શેઠ, ગ. સ્વરૂપ લક્ષ્મીબહેન અને તેમના સુપુત્ર અને કુટુંબીજનોએ આજસુધી દાન, તપ અને ત્યાગના સીંચનથી લીલાછમ અને પ્રફુલ્લીત રાખે છે.