SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ કલ્પસૂત્ર શ્રેષ્ઠી વૈદ્યોમાં શ્રેષ્ઠ એવા ખરકની સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. પ્રતિભાસંપન્ન વૈદ્યે સર્વ લક્ષણુ સંપન્ન મહાવીરના સુદર અને સુડોળ તનને જોઈને ક્યું કે “આમના શરીરમાં શક્ય છે તેને કાઢવું તે આપણું કર્તવ્ય છે,” વૈદ્ય તેમજ શ્રેષ્ઠી વિચારણા કરતા હતા તે દરમ્યાન ભગવાન ત્યાંથી નીકળી ગયા હતા અને ગામની બહાર આવીને ધ્યાનમાં સ્થિર થઈ ગયા હતા, ખરક વૈદ્ય અને શ્રેષ્ઠી ઔષધી વગેરે સામગ્રી લઈને ભગવાનને શેાધતા શાધતા ઉદ્યાનમાં ગયા. ત્યાં ભગવાન ધ્યાનસ્થ હતા, તેમના કાનમાંથી ખીલા જેવી તીક્ષ્ણ શલાકા (કાંટા) ને કાઢતાં પહેલાં ભગવાનના શરીરનું તેલથી મર્દન કર્યું" અને સાણસીથી પકડીને તે શલાકા બહાર કાઢી, કાનામાંથી લેાહીની ધારા વહેવા લાગી. એમ કહેવાય છે કે તે અતિ ભયંકર વેદનાથી ભગવાનના મુખમાંથી એક જોરથી ચીસ નીકળી ગઈ કે જેથી આખું ઉદ્યાન અને દેવકુળ શબ્દમય બની ગયું. વૈધે તરત જ સહણુ ઔષધિથી રક્ત બંધ કરી દીધું અને તે દવા જખમ ઉપર લગાડી દીધી, પ્રભુને નમન કરી, તેમની ક્ષમાયાચના કરી વૈદ્ય અને શ્રેષ્ઠી તેમના સ્થાને ચાલ્યા ગયા. ૩૧૫ આ પ્રમાણે ભગવાનને સાધના કાળમાં અનેક રોમાંચક કાના સામના કરવા પડયા, માર પડયા, તિરસ્કાર થયા, અપમાન અને પીડાએ માટે ભાગે પગલે પગલે પ્રભુની કઠાર પરીક્ષા કરી, તે બધા ઉપસર્ગાને ત્રણ ભાગેામાં વિભક્ત કરીએ તે જધન્ય ઉપસર્ગામાં પૂતનાના ઉપસર્ગ મહાન હતા. મધ્યમ ઉપસર્ગામાં સંગમના કાળચક્ર ઉપસર્ગ વિશિષ્ટ હતા અને ઉત્કૃષ્ટ ઉપસર્ગામાં કાનામાંથી શલાકા બહાર કાઢવી તે અત્યંત ઉત્કૃષ્ટ હતા. ૧૬ આશ્ચર્યની વાત એ છે કે ભગવાનના પહેલા ઉપસર્ગ પણ કર્માર ગામમાંથી એક ગોવાળથી શરૂ થયા હતા અને અંતિમ ઉપસર્ગ પણ એક ગેાવાળ દ્વારા જ કરવામાં આવ્યેા હતેા, મઃ— समणे भगवं महावीरे साइरेगाई दुवालस वासाई निच्चं वोसकाए चियत्तवे हे जे केइ उवसग्गा उप्पज्जंति, तं जहा - दिव्वा Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy